________________
९९२
प्रज्ञापनासूत्र त्वेन उद्वर्तमानत्वेन चोपलभ्यमानत्वात् तेषाश्च वनस्पतिकायिकानामनन्तत्वात् किन्तु 'परटाणुबवाइयं पडुच्च अणुसमयं अविरहिया असंखेजा उववज्जंति' परस्थानौपपातिकम्-परस्थानमपृथिवीकायिकादयस्तेषु उपपात एव औपपातिकस्तम् प्रतीत्य पृथिवीकायिकाद्युपपातापेक्षया यदा पृथिवीकायिकादय स्वभवादुद्वृत्य वनस्पतिषु उत्पद्यमानाः प्ररूप्यन्ते तदेत्यर्थः अनुसमयम् प्रतिसमयम् अविरहितम्-सर्वकालम् असंख्येया उपपद्यन्ते इति वक्तव्यम् , पृथिवीकायिकादीनामसंख्येयत्वात् , गौतमः पृच्छति-'बेइंदियाणं भंते ! केवइया एगसमएणं उववज्नंति ? हे भदन्त ! द्वीन्द्रियाः खलु कियन्त एकसमयेन उपपद्यन्ते ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'जहण्णेणं एगो वा, दो वा, अर्थ वनस्पति भव सरझना चाहिए । जो वनस्पातिकायिक जीव मर कर पुनः वनस्पतिकाय में ही उत्पन्न होते हैं उनका उत्पाद स्वस्थान में उत्पाद कहलाता है और जय पृथ्वीकाय आदि किसी अन्य काय का जीव वनस्पतिकाय में उत्पन्न होता है तब उसका उत्पाद परस्थान उत्पाद कहलाता है । परस्थान उत्पाद की अपेक्षा प्रतिसमय निरन्तर असंख्यात जीवों का उपपात होता है क्योंकि पृथ्विीकाय आदि के जीव असं ख्यात हैं। तात्पर्य यह है कि एक समय में वनस्पतिकाय से मर कर वनस्पतिकाय में ही उत्पन्न होने वाले जीव अनन्त होते हैं एवं अन्य कायों से मर कर वनस्पिकाय में उत्पन्न होने वाले असंख्यात असं. ख्यात हैं।
गौतम-हे भगवन् ! एक समय में द्वीन्द्रिय जीव कितने उत्पन्न होते हैं ?
भगवान्-हे गौतम ! जघन्य एक दो या तीन और उत्कृष्ट જ જોઇએ. જે વનસ્પતિકાયિક જીવ મરીને ફરીથી વનસ્પતિ કાયમાં જ ઉત્પન્ન થાય છે. તેમના ઉત્પાદને સ્વસ્થાનમાં ઉત્પાદ કહેવાય છે અને જ્યારે પૃથ્વીકાય આદિ કેઈ અન્ય કાયને જીવ વનસ્પતિ કાયમ ઉત્પન્ન થાય છે ત્યારે તેને ઉત્પાદ પરસ્થાન ઉત્પાદ કહેવાય છે. પરસ્થાન ઉત્પાદની અપેક્ષાએ પ્રતિ સમય નિરંતર અસંખ્યાત છને ઉપપાત થાય છે, કેમકે પૃથ્વીકાય આદિના જીવ અસંખ્યાત છે. તાત્પર્ય એ કે એક સમયમાં વનસ્પતિકાયથી મારીને વનસ્પતિ કાયમાં જ ઉત્પન્ન થનારા જીવ અનન્ત હોય છે. તેમજ અપકાથી મરીને વનસ્પતિકાયમાં ઉત્પન્ન થનારા અસંખ્યાત છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! એક સમયમાં કીન્દ્રિય જીવ કેટલા ઉત્પન્ન થાય છે ?
શ્રી ભગવાન - ગૌતમ! જઘન્ય એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨