SearchBrowseAboutContactDonate
Page Preview
Page 773
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिन टीका द्वि. पद २ सू.१९ नागकुमारदेवानां स्थानानि ७५९ चन्दनदर्दरदत्तपञ्चाङ्गुलिलानि उपचितचन्दनकलशानि चन्दनघटसुकृततोरणप्रतिद्वारदेशभागानि, आसक्तोसिक्तविपुलवृत्तव्याघारितपश्चमाल्यदामकलापानि पञ्चवर्णसरससुरभिमुक्तपुष्पपुञ्जोपचारकलितानि इत्यादि समुच्चय भवनपति भवनवासविशेषणविशिष्टानि सन्ति, अत्र खलु औत्तराहाणाम् नागकुमाराणां देवानाम् पर्याप्तापर्याप्तानाम् स्थानानि प्रज्ञप्तानि, त्रिष्वपि-स्वस्थनोपपातसमुद्घातलक्षणेषु लोकस्य असंख्येयतमो भागो वक्तव्यः, अत्र खलु उत्तरदिग्रवासिनो नागकुमारा देवाः परिवसन्ति, ते चापि महद्धिकाः, महायशसः महाबलाः, महानुभागाः, महासौख्याः सन्तो दिव्येन वर्णगन्धादिना दशदिशः उद्योतयन्तः, हैं । लिपे-पुते रहने के कारण प्रशस्त हैं। उनमें गोशीर्ष एवं सरस लाल चन्दन के ऐसे हाथे लगे हैं जिनमें पांचों उंगलियां उछरी हैं। मांगलिक कलशों से सुशोभित हैं। उनके प्रतिद्वार देश में चन्दनघटों के सुन्दर तोरण बने हुए हैं । ऊपर से नीचे तक विशाल और गोलाकार माल्यदामों के समूह सुशोभित हैं । पांच वर्ण के सरस और सुगंधित पुष्प वहां विखरे रहते हैं, इत्यादि सामान्य भवनवासी देवों के भवनों के वर्णन के समान वर्णन यहां भी समझ लेना चाहिए, यावत् वे अभिरूप एवं प्रतिरूप हैं । उत्तरीय पर्याप्त और अपर्याप्त नागकुमार देवों के ये स्थान-स्वस्थान, उपपात और समुद्धात की अपेक्षा से लोक के असंख्यातवें भाग में हैं। इन स्थानों में उत्तरीय नागकुमार देव निवास करते हैं। वे देव महर्द्धिक, महाद्युतिक, महायश, महाबल, महानुभाग और તથા કિંકર દેના દંડ થી રક્ષિત છે. લિંપેલ ઘૂંપેલ હોવાના કારણે પ્રશસ્ત છે, તેઓમાં ગેરોચન તેમજ સરસ લાલ ચન્દનના એવા થાપા લાગ્યા છે કે જેમાં પાંચે આંગળીઓ પડી રહી હોય છે. માંગલિક કલશેથી સુશોભિત છે તેમના દરેક દ્વારદેશમાં ચન્દન ઘડાના સુન્દર તેરણ બનેલાં હોય છે. ઊપરથી નીચે સુધી વિશાળ અને ગોળાકાર કુલહારના સમૂહ શોભિરહ્યા હોય છે. પાંચ વર્ણના સરસ અને સુગંધિત પુપ ત્યાં વેરાયેલાં રહે છે. ઈત્યાદિ સામાન્ય ભવનવાસી દેના ભવનના વર્ણનના સમાન વર્ણન આહીં પણ સમજીલેવું જોઈએ, તેઓ અભિરૂપ અને અને પ્રતિરૂપ છે. ઉત્તરીય પર્યાપ્ત અને અપર્યાપ્ત નાગકુમાર દેવના આ સ્થાન-સ્વસ્થાન ઉપપાત અને સમુદુઘાતની અપેક્ષાથી લેકના અસંખ્યાતમા ભાગમાં છે. આ સ્થાનોમાં ઉત્તરીય નાગકુમારદેવ નિવાસ કરે છે. તે દે સમૃદ્ધિમાન, મહાતિ મામ્ મહાયશ, મહાબલ; મહાનુભાગ, અને મહાન સુખથી સંપન્ન છે, પિતાના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
SR No.006346
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1029
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy