________________
प्रमेयबोधिनी टीका द्वि. पद २ सू.६ द्वीन्द्रियादीनां स्थानानि ६०३ ठाणा पण्णत्ता ?' गौतमः पृच्छति -हे भदन्त ! कुत्र खलु द्वीन्द्रियाणाम्. पर्याप्तापर्याप्तकानाम् स्थानानि-स्वस्थानानि प्रज्ञप्तानि ? भगवानाह-'गोयमा' हे गौतम ! 'उडुलोए' ऊर्ध्वलोके "तदेकदेसभागे' तदेकदेशभागे- मेरुपर्वता दिवाप्यादिषु 'अहोलोए तदेकदेसभागे'-अधोलोके, तदेकदेशभागे अधोलौकिकग्रामकूपतडागादिषु पर्याप्तापर्याप्तकद्वीन्द्रियाणां बहूनां प्रायशो जलसंभूतानां शङ्खप्रभृतीनां स्थानानि भवन्ति, 'तिरियलोए'-तिर्यग्लोके 'अगडेसु'अवटेषु-कूपेषु 'तलाएसु'-तडागेषु 'नदीमु'-नदीषु 'दहेसु'-द्रहेषु-हदेषु 'वावीसु' -चापीषु-चतुरस्राकारखातरूपासु 'पुक्खरिणीसु' पुष्करिणीषु-वृत्ताकारखातभूमिरूपासु 'दीहियासु'-दीर्घिकासु 'गुंजालियामु'-गुञ्जालिकासु-लधुदीर्घिकासु 'सरेसु-सरस्मु ‘सरपंतियासु'-सरः पङ्क्तिकामु 'सरसरपंतियासु'-सरःसर पङ्क्तिकासु-पूर्वोपदर्शितासु 'बिलेसु'-विलेषु 'बिलपंतियासु'-बिलपक्तिकासु 'उज्झरेसु'-उज्झरेषु-गिर्यम्भसां प्रत्रवेषु 'निज्झरेसु'-निर्झरेषुस्वामी ने प्रश्न किया-भगवन् ! दो इन्द्रिय वाले पर्याप्त और अपर्याप्त जीवों के स्वस्थान कहां कहे गए हैं ? भगवान् उत्तर देते हैं-हे गौतम ! ऊर्ध्वलोक में उसके एक भाग में अर्थात् मेरुपर्वत आदि की वापी आदि में होते हैं, अधोलोक के एक भाग में अर्थात् अधोलौकिक ग्राम, कूप, तालाब आदि में पर्याप्त तथा अपर्याप्त जल में उत्पन्न होने वाले शंख आदि बहुत-से द्वीन्द्रिय जीवों के स्थान होते हैं। तिर्छ लोक में कूपों में, तालाबों में, नदियों में, द्रहों में, चौकोर खोदी हुई वावडियों में, वृत्ताकार खोदी हुई भूमि में, दीर्घिकाओं (लम्बी वावडियों) में, गुंजालिकाओं (लघु दीपिकाओं) में, सरोवरों में, पंक्तिबद्ध सरोवरों में, पूर्वोक्त सर-सरपंक्तियों में, बिलों में, પંચેન્દ્રિય જીના સ્વસ્થાન આદિની પ્રરૂપણ કરે છે.
શ્રી ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યા-ભગવન્! બે ઈન્દ્રિયવાળા પર્યાપ્ત અને અપર્યાપ્ત જીના સ્વસ્થાન ક્યાં કહેલાં છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ! ઉર્વલેકમાં તેના એક ભાગમાં અર્થાત્ મેરૂ પર્વત આદિની વાપી આદિમા થાય છે, અલેકના એક ભાગમાં અર્થાત્ અલૌકિક ગ્રામ, કૂપ, તલાવ આદિમાં પર્યાપ્ત તથા અપર્યાપ્ત જળમાં ઉત્પન્ન થનારા શંખ આદિ ઘણા દ્વીન્દ્રિય જીના સ્થાન હોય છે. તિર્ય લકમાં, કૂવાઓમાં, તલવેમાં, નદીમાં, કહે માં, ચતુર બેઠેલી વાવડી માં, વૃત્તાકાર દેલી જમીનમાં, લાંબી વાવડિયામાં, શું જાલિકાઓમાં (નાની વ), સરેરેમાં, પંક્તિબદ્ધ સરેરેમાં, પૂર્વોક્ત સરસર પંક્તિઓમાં,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧