________________
प्रज्ञापनासूत्रे
-
____टीका-'जे वण्णपरिणया ते पंचविहा पन्नत्ता' ये वर्णपरिणताः-वर्णरूपतया परिणताः सन्ति, ते पञ्चविधाः-पञ्चप्रकाराः प्रज्ञप्ताः-प्ररूपिताः 'तं जहा-कालवण्णपरिणया, णीलवण्णपरिणया, लोहियवण्णपरिणया, हालिद्दवण्णपरिणया, सुकिल्लवण्णपरिणया' तद्यथा-कृष्णवर्णपरिणताः कज्जलादिवत् नीलवर्णपरिणताः-मयूरग्रीवानील्यादिवत् लोहितवर्णपरिणताः-हिङ्गुलकादिवत् हारिद्रवर्णपरिणताः हरिद्रादिवत् , शुक्लवर्णपरिणताः शङ्खकर्पूरादिवत् 'जे गंधपरिणया ते दुविहा पण्णत्ता, त जहा-सुब्भिगंधपरिणया य, दुब्भिगंधपरिणयाय;, ये गन्धपरिणताः-गन्धपरिणामवन्तः सन्ति ते गन्धपरिणताः द्विविधाःद्विप्रकारकाः प्रज्ञप्ताः तद्यथा-सुरभिगन्धपरिणताश्च श्रीखण्डादिवत्, दुरभिगन्धपरिणताश्च लसुनादिवत्, चकारद्वयं परिणम प्रति विशेषाभाव ख्यापनार्थम्, एवञ्च यथाकथञ्चिद् अवस्थिताः सामग्रीवशतः सुरभिगन्धपरिणाम प्राप्नुवन्ति, तथा आकार में परिणत (चउरंससंठाणपरिणया) चौकोर आकार में परिणत (आययसंठाणपरिणया) लम्बे आकार में परिणत ॥५॥ ___टीकार्थ-वर्ण रूप में परिणत जो पुद्गल हैं, ये पांच प्रकार के कहे गए हैं-कोई कज्जल आदि के समान काले होते हैं, कोई मोर के गर्दन या नील आदि के समान नीले रंग के होते हैं, कोई हिंगलू आदि के समान लाल रंग के होते हैं, कोई हल्दी आदि के समान पीले रंग के होते हैं। जो पुद्गल गंध परिणत हैं, उनमें दो भेद होते हैं । यथा कोई चन्दन आदि के समान सुगन्ध वाले होते हैं और कोई लशुन आदि के समान दुर्गन्ध वाले होते हैं। दो चकार इस बात के सूचक है कि परिणमन में कोई विशेषता नहीं है। इस प्रकार कोई पुद्गल अनुकूल सामग्नी मिलने से सुगंध परिणाम वाले हो जाते हैं और कोई
ટીકાર્થ–વર્ણના રૂપમાં પરિણત જે પુગેલો છે, તેઓ પાંચ પ્રકારના કહેલાં છે-કેઈ કાજળ આદિના સમાન કાળા રંગના હોય છે, કે ઈ મેરની ડોક અગર વાદળ આદિના સરખા વાદળી રંગના હોય છે, કઈ હિંગળો વિગેરેની જેમ લાલ રંગના હોય છે, કોઈ હળદર વિગેરેની જેમ પીળા રંગના હોય છે જે પુદ્ગલો ગંધ પરિણત છે, તેઓમાં બે ભેદ હોય છે. જેમ કોઈ ચંદન વિગેરેની જેમ સુગંધવાળા હોય છે અને કોઇ કોઇ લસણ વિગેરેની સમાન દુધ વાળ હોય છે. બે જ એ વાતના સૂચક છે કે, પરિણામમાં કોઈ વિશેષતા નથી આ રીતે કોઈ પુગલ અનુકૂલ સામગ્રી મળતાં સુગંધિત પરિણામવાળા બની જાય છે અને કઈ એવી જ સામગ્રી મળી જતાં દુધ વાળા બની જાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧