________________
प्रमेयबोधिनी टीका द्वि. पद २ सू.१ पृथ्वीकायिकानां स्थानानि संहरन्ति तदैवापरे तद्वक्रदेशमापूरयन्ति तथैव द्वितीयवक्रदेशसंहरणेऽपि वक्रोत्पत्तावपि प्रवाहतो निरन्तरमापूरणमवसेयम् यद्वा अपर्याप्ता बादरपृथिवीकायिका अपान्तरालगतावपि स्वस्थानेऽपि चापर्याप्त बादरपृथिवीकायिकायुविशिष्टविपाकेन वेदयन्ते, तथा देवनारकवर्जेभ्यः शेपसर्वकायेभ्यश्चोपपद्यन्ते, उद्वृत्ता अपि च देव नैरयिकर्जेषु शेषेषु सर्वेष्वपि स्थानेषु गच्छन्ति, तस्माद् अपान्तरालगतावपि वर्तमाना अपर्याप्ता बादरपृथिवी कायिकाः परिगृह्यन्ते, अतिप्रचुराश्च स्वभावतोऽमी सन्ति इत्युपपातेन समुद्घातेन च सर्वलोके विद्यन्ते, किन्तु 'सटाणेणं'-स्वस्थानापेक्षया 'लोगस्स असंखेज्जरभागे'-लोकस्य असंख्येयभागे, यथा पर्याप्तानां (मोड) को कोई जीव संहरण करते हैं, उसी समय दूसरे जीव उस वक्रदेश को आपूरित कर देते हैं । इसी प्रकार द्वितीय वक्र देश के संहरण में भी, वनोत्पत्ति में भी प्रवाह से निरन्तर आपूरण होता रहता है । अथवा अपर्याप्त बादरपृथ्वीकायिक विग्रहगति में भी और स्वस्थान में भी अपर्याप्त बादरपृथ्वीकायिक की आयु का विशिष्ट विपाक का वेदन करते हैं तथा देवों और नारकों को छोडकर शेष सभी कायों में उत्पन्न होते हैं । निकल करके देवों और नारकों के सिवाय शेष सभी स्थानों में जाते हैं, अतएव विग्रहगति में रहे हुए भी वे अपर्याप्त बादरपृथिवीकायिक ही कहलाते हैं। उनका भी यहाँ ग्रहण किया गया है ये जीव स्वभाव से ही अत्यन्त प्रचुर होते हैं, अतएव इन्हें उपपात और समुद्घात की अपेक्षा से सर्व लोक में कहा है। किन्तु स्वस्थान की अपेक्षा से लोक के असंख्यातवें भाग में ही પ્રસિદ્ધ છે. વક્રગતિની સ્થાપના આ રીતની છે જે સમયે પ્રથમ વર્કને કઈ જીવ સંહરણ કરે છે, તે જ વખતે બીજે જીવ એ વકે દેશને આ પૂરિત કરી દે છે એજ રીતે બીજા વક્રદેશના સંહરણમાં પણ સમજવું, વકોત્પત્તિમાં પણ પ્રવા. હથી નિરન્તર આપૂરણ થયા કરે છે. અથવા અપર્યાપ્તક બાદર પૃથ્વીકાયિક વિગ્રહ ગતિમાં પણ અને સ્વસ્થાનમાં પણ અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકની આયુષ્યના વિશિષ્ટ વિપાકથી વેદન કરે છે તથા દે અને નારકોને છોડીને બાકીની બધી કાયામાં ઉત્પન્ન થાય છે. નિકળી જઈને પણ દેવ અને નારકોના સિવાય બાકીના બધાં સ્થાનમાં જાય છે, તેથીજ વિગ્રહ ગતિમાં રહેલા પણ તેઓ અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક જે કહેવાય છે. તેઓનું પણ અહીં ગ્રહણ કરાયું છે. તે જ સ્વભાવથી જ અત્યન્ત પ્રચુર હોય છે, તેથી જ તેઓને ઉપપાત અને સમુદુઘાતની અપેક્ષાથી સર્વ લેકમાં કહ્યા છે. કિન્તુ સ્વસ્થાનની અપેક્ષાથી લેકના અસંખ્યાતમાં ભાગમાં જ થાય છે, આ કથન જેવું પર્યાપ્ત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧