SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૨ प्रज्ञापनासूत्रे शयदर्शनैः स्वभावात् न चलिता दृष्टिः सम्यग्दर्शनरूपा यस्यासौ अमूढदृष्टिः, यथा सुलसा श्राविका, सा च अम्बडश्रमण - समृद्धीरुपलभ्यापि न संमुमोह, इत्येवं गुणि प्रधानमाचार मुक्त्वा अथ गुणप्रधानमाचारमाह- 'उपबृंहणस्थिरीकरणे उपबृंहणञ्च स्थिरीकरणञ्चति उपबृंहणस्थिरीकरणे; तत्रोपबृंहणं नाम समान धार्मिकाणां सद्गुणप्रशंसनेन तद् वृद्धिकरणम्, स्थिरीकरणन्तु धर्माद् ग्लायतां जीवानां तत्रैव दृढतया नियोजनम्, अथ वात्सल्यप्रभावने प्रतिपादयति - वात्सल्यञ्च प्रभावना च इति वात्सल्यप्रभावने; तत्र वात्सल्यं समानधार्मिकाणां प्रीत्योपकारसम्पादनं, प्रभावना च धर्मप्रवचनादिभि स्तीर्थप्रख्यापना, एतच्चतु (४) अमृढदृष्टि - जिसकी दृष्टि मूढ न हो अर्थात् बालतपस्वियों के तप एवं विद्या संबंधी अतिशयों को देख कर भी जिसकी श्रद्धा चलायमान न हो, वह अमूढदृष्टि कहलाता है, जैसे सुलसा श्राविका । अम्बड संन्यासी की समृद्धि को देख कर भी वह मोह को प्राप्त नहीं हुई थी। इस प्रकार गुणिप्रधान आचारों का कथन करके अब गुणप्रधान आचार का कथन करते हैं (५) उपबृंहण - साधर्मिक जनों के सद्गुणों की प्रशंसा करके उनकी वृद्धि करना उपबृंहण आचार है । (६) स्थिरीकरण - धर्म से डिगते हुए जीवों को धर्म में दृढ करना स्थिरीकरण आचार है । (७) वात्सल्य - समान धार्मिक जनों का प्रेमपूर्वक उपकार करना वात्सल्य आचार है । (८) प्रभावना - धर्म का व्याख्यान आदि करके तीर्थ की ख्याति बढाना । (૪) અમૂષ્ટિ-જેની દૃષ્ટિ મૂઢ ન હેાય અર્થાત્ તપસ્વીયાના તપ તેમજ વિદ્યા સબન્ધી અતિશયાને જોઇને પણ જેમની શ્રદ્ધા ચલાયમાન ન થાય તે અમૂઢ દિષ્ટ કહેવાય છે-જેમકે સુલક્ષા શ્રાવિકા, અમ્બડ સન્યાસીની સમૃદ્ધિ ને જોઈને પણ તે મેાહુને પ્રાપ્ત ન થઇ હતી. એજ રીતે ગુણ પ્રધાન આચારનું કથન કરીને હવે ગુણ પ્રધાન આચારાનુ કથન કરે છે (૫) ઉપમૃ ણુ–સાધમિક જનાના સદ્ગુણ્ણાની પ્રશંસા કરીને તેમની વૃદ્ધિ કરવી તે ઉપ” હુણ આચાર છે. (૬) સ્થિરીકરણ--ધર્મથી ડગતા જીવાને ધર્મોમાં દૃઢ કરવા તે સ્થિરી કરણ આચાર છે. (૭) વાત્સલ્ય-સમાન ધાર્મિક જનાના પ્રેમ પૂર્વક ઉપકાર કરવા તે વાત્સલ્ય આચાર છે. (૮) પ્રભાવના–ધનું વ્યાખ્યાન આદિ કરીને તીની ખ્યાતિ વધારનાર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
SR No.006346
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1029
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy