SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका प्र. पद १ सू. ३९ समेददर्शनार्थनिरूपणम् , दसौ निष्काक्षितः, देशसर्वाकाक्षावर्जित इत्यर्थः, तत्र देशाकाइक्षा-यथाएक दिगम्बरादि दर्शनमभिकाङ्क्षति, सर्वाकाङ्क्षा यथा - सर्वाण्येव दर्शनानि शोमनानि वर्तन्ते इत्येवमनुचिन्तनम्, परन्तु नेदम् आकाङ्क्षाद्वयमपियुक्तम् अन्यदर्शनेषु षड् जीवनिकाय पीडाया असत्प्ररूपणायाश्च सद्भावात्, तथा विचिकित्सा - मतिविभ्रमः फलं प्रति संशय इत्यर्थः, निर्गता विचिकित्सा यस्मादसौ निर्विचिकित्सः - जिनशासनं सुष्ठु वर्तते किन्तु प्रवर्तमानस्य मम अस्मात्फलं भविष्यति न वा ? कृषीवलादिषु क्रियाया उभयथाऽप्युपलब्धेः इत्यादि विकल्पवर्जितः, सर्वथा परिपूर्ण उपाय उपेयवस्तु प्रापको भवत्येवेति सञ्जातनियो निर्विचिकित्सः, इत्याशयः एवम् अमृढदृष्टिः-न मूढा बालतपस्वितपो विद्याति उसे frosiक्षित कहते हैं, अर्थात् जो देशकांक्षा और सर्वकांक्षा से रहित हो वह fashioत । देशकांक्षा जैसे कोई दिगम्बरादि दर्शन की कांक्षा करता है और सर्वकांक्षा जैसे सभी दर्शन अच्छे हैं, ऐसा सोचना, मगर यह दोनों कांक्षाएं युक्त नहीं हैं क्योंकि अन्य दर्शनों में षड्जी निकाय की पीडा और असत्प्ररूपणा का सद्भाव है । (३) निर्विचिकित्सा - विचिकित्सा का अर्थ है मतिभ्रम अर्थात् फल में संदेह करना । जिसमें इस प्रकार की चिचिकित्सा न हो वह निर्वि चित्स कहलाता है । 'जिनशासन है तो अच्छा किन्तु इसमें प्रवृत्ति करने पर मुझे इससे फल की प्राप्ति होगी या नहीं, क्योंकि किसानों की क्रिया दोनों प्रकार की देखी जाती है' इस प्रकार के विकल्पों से जो रहित हो और जिसे यह विश्वास हो कि परिपूर्ण उपाय से उपादेय की प्राप्ति होती ही है, वह निर्विचित्स कहलाता है । " ૪૮૩ (૨) નિષ્કાંક્ષિત કાંક્ષા અર્થાત્ અભિલાષા જેમાં ન રહું ગઇ હોય તેને નિષ્કાંક્ષિત કહે છે. અર્થાત્ જે દેશકાંક્ષા અને સર્વકાંક્ષાથી રહિત છેતે નિષ્ણાંક્ષિત દેશકાંક્ષા જેમકે કાઇ કંગારાદિ દનની કાંક્ષા કરે છે, અને સ`કાંક્ષા જેમકે બધાં દના સારા છે એમ વિચારવું પરન્તુ આ બન્ને કાંક્ષા ચેાગ્ય નથી. કેમકે અન્ય દર્શનમાં ષડ્ જીનિકાયની પીડા અને અસત્પ્રેરૂપણાને સદ્ભાવ છે. (૩) નિવિચિકિત્સ-વિચિકિત્સાના અર્થ છે મતિભ્રમ અર્થાત્ ફળમાં સન્દે કરવા, જેમાં આ પ્રકારની વિચિકિત્સા ન હોય તે નિવિચિકિત્સ કહેવાય છે. જિન શાસન છે તો સારૂં પણ તેમાં પ્રવૃત્તિ કરવાથી મને તેનાથી ફળની પ્રાપ્તિ થશે કે નહીં. કેમકે ખેડુતાની ક્રિયા અન્ને પ્રકારની જોવામાં આવે છે. આવા પ્રકારના વિકલ્પો વગરના જે છે અને જેમને આવે! વિશ્વાસ હાય કે પરિપૂર્ણ ઉપાયથી ઉપેયની પ્રાપ્તિ થાય છે. આ નિિિચકિત્સ કહેવાય છે. प्र० ६१ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
SR No.006346
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1029
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy