________________
४७६
प्रज्ञापनासूत्रे 'सव्य समिहतुतीसु'-सर्वसमितिगुप्तिषु-सर्वसमितिषु-समित्यादिषु सर्वासु च गुप्तिषु-मनोगुप्ति प्रभृतिषु 'जो किरिया भावरुई'-यः क्रिया भावरुचिर्भवति 'सो खलु किरिया रुई नाम'-स खलु क्रियारुचिर्नाम ।। एवञ्च यस्य भावतो दर्शनाद्याचारानुष्ठाने रुचिर्मवति स क्रियारुचिरित्ययः । अथ संक्षेपरुचिं विस्ता. रेण प्ररूपयितुमाह-'अणमिग्गहिय कुदिट्ठी संखेव रुइत्ति हीइ नायव्यो' अनभिगृहीत कुदृष्टिः-न अभिगृहीता कुदृष्टिन सोऽनमिगृहीतकुदृष्टिः, संक्षेपरुचिभवति ज्ञातव्यः 'अविसारओ पवयणे-अविशारदः--अदक्षः, अपटुरित्यर्थः, अहत्प्रणीते प्रवचने स भवति, अथ च 'अणभिग्गहिओय सेसेसु'-शेषेषु-कपिलादि प्रणीतेषु प्रवचनेषु अनभिगृहीतः-न विद्यते आभिमुख्येन उपादेयतया गृहीतं ग्रहणं यस्य सोऽनमिगृहीतः, प्रथमेन अनभिगृहीत कुदृष्टिपदेन दर्शनान्तरपरिग्रहो निषिद्धः, द्वितीयेन अनमिगृहीतपदेन तु परदर्शनपरिज्ञानमात्रमपि प्रतिषिद्धमिति न पौनरुक्तयम् स तथाविधः संक्षेपरुचिरिति ज्ञातव्यः ॥१२५॥ अथ धर्मरुचिं प्ररूपयितुमाह-'जो अस्थिकायधम्म'-यः खलु जीवः, अस्तिकाय तियों तथा मनोगुप्ति आदि गुप्तियों में जो किया भाव रुचि वाला होता है अर्थात् दर्शन आदि के आचारों के अनुष्ठान में जिसकी रुचि होती है, वह क्रियारूचि है। ___ अब संक्षेपरुचि का विस्तार से प्ररूपणा करते हैं-जिसने कुदृष्टि अथया मिथ्यादृष्टि को ग्रहण नहीं किया है और जो अहत्प्रणीत प्रवचन में भी पटु नहीं होता, जो कपिलादि द्वारा प्रणीत प्रवचन को उपादेय नहीं मानता, वह संक्षेपरुचि है । यहां गाथा में प्रयुक्त पहले 'अनभिगृहीत' पद से अन्य दर्शनों के परिग्रह का निषेध किया गया है और दूसरे 'अनमिगृहीत' पद से परदर्शन के परिज्ञान मात्र का निषेध किया गया है, अतएव पुनरुक्ति नहीं है।
દર્શન, જ્ઞાન અને ચારિત્રમાં. તપમાં, વિનયમાં, ઈર્યા આદિ સમિતિઓ તથા મગુપ્તિ આદિ ગુપ્તિઓમાં જે ક્રિયા ભાવ રૂચિવાળા હોય છે અર્થાત્ દર્શન આદિને આચારના અનુષ્ઠાનમાં જેની રૂચિ થાય છે તે ક્રિયા રૂચિ છે.
હવે સંક્ષેપ રૂચિની વિસ્તારથી પ્રરૂપણ કરે છે જેણે કુદષ્ટિને અર્થાત્ મિથ્યાષ્ટિને ગ્રહણ નથી કરી. અને જે અત્ પ્રણીત પ્રવચનમાં પ્રવીણ નથી થતા. જે કપિલાદિ પ્રણીત પ્રવચનને ઉપાદેય નથી માનતા તેઓ સંક્ષેપ રૂચિ છે.
અહીં ગાથામાં આવતા પ્રયુક્ત પહેલા અનભિગૃહીત પદથી અન્ય દર્શને ના પરિગ્રહને નિષેધ કરેલ છે. અને બીજા અનભિગૃહીત પદથી પરદશનના પરિજ્ઞાન માત્રને નિષેધ કર્યો છે. તેથી જ પુનરૂક્તિ દોષ આવતું નથી.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧