________________
प्रमेयबोधिनी टीका प्र. पद १ सू.२१ साधारणशरीरवनस्पतिकायिकाः ३०१ 'जीसे तयाए भग्गाए समो भंगो पदीसए। अणंतजीया तया सा उ, जे यावन्ने तहाविहा॥५५॥ यस्या स्त्यचाया भग्नायाः समो भङ्गः प्रदृश्यते, अनन्तजीया त्वचा सा तु भवति, ये चाप्यन्ये तथाविधा:-एवं प्रकारा भवन्ति, तेऽपि सर्वे अनन्तजीयत्वेन परिगण्यन्ते ॥५५॥ 'जस्स सालस्स भग्गस्स, समो भंगो पदीसए । अणंतजीये य से साले, जे यावन्ने तहाविहा' ॥५६॥ यस्य शालस्य शाखारूपस्य, भग्नस्य समो भङ्गः प्रदृश्यते, अनन्तजीवथ स शालो भवति, ये चाप्यन्ये, तथाविधा:-एवं प्रकारा भवन्ति, तेऽपि सर्वे अनन्तजीवत्वेन परिगण्यते ॥५६॥ 'जस्स पवालस्स भग्गस्स, समो भंगो पदीसए । अणंतजीवे पाले से, जे यावन्ने तहाविहा' ॥५७॥ यस्य प्रयालस्य-नूतन पल्लयरूपस्य भग्नस्य
जिस त्वचा (छाल) को तोडने से समान भंग दिखाई दे, वह त्वचा अनन्त जीवों वाली होती है। अन्य जो भी ऐसे हों उन्हें मी अनन्तजीव समझना चाहिए।
जिस शाल (शाखा) को तोडने से समान भंग दिखाई दे, उसे अनन्तजीव समझना चाहिए । अन्य जो भी ऐसे हों उन्हें भी अनन्त जीव गिनना चाहिए।
जिस प्रवाल (कोपल) को तोडने से समान भंग दिखाई दे उसे अनन्तजीव समझना चाहिए। अन्य जो भी ऐसे हों उन्हें भी अनन्तजीव गिनना चाहिए।
जिस प्रवाल (कोपल) को तोडने से समान भंग दिखाई दे उसे अनन्तजीव समझना चाहिए । अन्य जो भी ऐसे हों उन्हें भी ऐसा ही जानना चाहिए । टूटे हुए जिस पत्ते का भंग समान दिखाई दे
જે ત્વચા-છાલને તેડવાથી સમાન ભંગ દેખાય તે છાલ અનન્ત છે વાળી હોય છે. બીજી જે કઈ વનસ્પતિ એવી હોય તેઓને પણ અનન્ત જીવ વાળી જાણવી જોઈએ.
જે શાલ (શાખા) ને તેડવાથી સમાન ભંગ દેખાઈ આવે તેને અનન્ત જીવ સમજવાના છે. બીજા પણ જે કઈ તેવા પ્રકારના હોય તેને પણ અનન્ત જીવ સમજવા.
જે પ્રવાલ (કુંપળ) ને તેડવાથી સમાનભંગ જણાય તેને અનન્ત જીવ સમજવા જોઈએ. અને તેવા પ્રકારની જે વનસ્પતી હોય તેને પણ અનંત જીવ વાળી સમજવી.
જે પ્રવાલ કુંપળ ને તોડવાથી સમાન ભંગ દેખાય તેને અનન્ત જીવાત્મક સમજવી જોઈએ તથા તેને જેવી બીજી જે વનસ્પતિ હોય તેના પણ તેના જેવી જ સમજવી.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧