________________
प्रमेयद्योतिका टीका प्र. ८ सू.१३८ नवविध सं० स० जीवनिरूपणम् १३०५ सहस्राणि २ तेजस्कायिकस्याऽन्तर्मुहूर्तम्-त्रीणि रात्रिंदिवानि ३ वायुकायिकस्याऽन्तर्मुहूर्तम्-त्रीणि वर्षसहस्राणि ४ वनस्पतिकायिकस्याऽन्तमुहूर्तम्-दशवर्ष सहस्राणि ५ द्वीन्द्रियस्यान्तर्मुहूर्तम् -द्वादशसंवत्सरान् ६ त्रीन्द्रियस्याऽन्तर्मुहूर्तम्एकोनपश्चाशद्रात्रिदिवानि ७, चतुरिन्द्रियस्याऽन्तर्मुहूर्तम्-पण्मासान् ८ पञ्चे. न्द्रियस्याऽन्तर्मुहर्तम्-त्रयस्त्रिंशत्सागरोपमाणि ९, जघन्योत्कर्षाभ्यां स्थितिः । संप्रति कायस्थितिनाह-'पुढवीकाइयाणं संचिट्ठणा पुढवीकालो जाव वाउक्काइयाणं' पृथिवीकायिकानां संचिटणा-कास्थितिः पृथिवीकालम् असंख्येयं कालं । है और उत्कृष्टस्थिति सात हजार वर्ष की है । तेजस्कायिक जीवों की जघन्यस्थिति जघन्य से एक अन्तर्मुहूर्त की है और उत्कृष्ट से तीन दिन रात की है वायुकायिक जीवों की स्थिति जघन्य से एक अन्तमुहूर्त की है और उत्कृष्ट से तीन हजार वर्ष की कै वनस्पतिकायिक जीवों की जघन्यस्थिति एक अन्तर्मुहूर्त की है और उत्कृष्ट स्थिति दश हजार वर्ष की है द्वीन्द्रिय जीव की जघन्यस्थिति एक अन्तर्महर्त की है और उत्कृष्ट स्थिति १२ वर्ष की है तेइन्द्रिय जीव की जघन्य स्थिति एक अन्तर्मुहूर्त की है और उत्कृष्ट स्थिति ४९ दिनरात की है चौइन्द्रिय जीव की जघन्य स्थिति एक अन्तर्मुहूर्त की है और उत्कृष्टस्थिति छह मास की है पश्चेन्द्रिय जीव की जघन्यस्थिति एक अन्तर्मुहूर्त की है । और उत्कृष्ट स्थिति तेतीस सागरोपम की है।
कायस्थिति-'पुढविक्काइयाणं संचिट्ठणा पुढविकालो जाव वाउक्काइयाणं' पृथिवीकायिक जीवों की कायस्थिति असंख्यात काल મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાત હજાર વર્ષની છે. તેજરકાયિક જીવની જઘન્યસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી ત્રણ દિવસ રાતની છે. વાયુકાયિક જીવોની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કટથી ત્રણ હજાર વર્ષની છે. વનસ્પતિકાયિક જીવની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ દસ હજાર વર્ષની છે. બે ઈદ્રિયવાળા જીવોની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તાની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૨ બાર વર્ષની છે. ત્રણ ઈદ્રિયવાળા જીવની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહર્તાની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૪૯ ઓગણું પચાસ દિવસ રાતની છે. ચાર ઈદ્રિયવાળા જીવની જઘન્ય સ્થિતિ એક અંતમુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ છ માસની છે. પંચેન્દ્રિય જીવની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે.
यस्थितिनु ४थन पुढवीकाइयाणं संचिगुणा पुढविकालो जाव वाउ काइयाण' पृथ्वीय जी० १६४
જીવાભિગમસૂત્ર