SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ३३१ प्रमेयद्योतिका टीका प्र.३ उ.२सू.२२ नारकस्थितिनिरूपणम् भागाः, रत्नप्रभा पृथिव्याः अष्टमे प्रस्तटे जघन्याश्चत्वारः सागरोपमस्य दशभागा उत्कृष्टाः पञ्चदशभागाः, रत्नप्रभा नवमे प्रस्तटे जघन्या पश्च-सागरोपमस्य दश• भागाः पृथिव्याः उत्कृष्टा षट्, रत्नप्रभा दशमे प्रस्तटे जघन्या षट् सागरोपमस्य दशभागाः उत्कृष्टा सप्त, रत्नप्रभाया एकादशे प्रस्तटे जघन्याः सप्त सागरोपमस्य दशभागाः, उत्कृष्टा अष्टौ, रत्नप्रभाद्वादशप्रस्तटे जघन्या अष्टौ सागरोपमस्य दशभागा उत्कृष्टा नव, रत्नप्रभा त्रयोदशप्रस्तटे जघन्या नवसागरोपमस्य दशभागा उत्कृष्टादश, तदेवं परिपूर्णमेकं सागरोपमं भवति रत्नप्रभा नारकाणां स्थितिरिति । एक सागरोपम के त्रयो दश भाग प्रमाण है और उत्कृष्ट स्थिति चार दश भाग रूप है रत्नप्रभा के आठवें प्रस्तट में जघन्य स्थिति सागरोपम के चार दश भाग रूप है और उत्कृष्ट स्थिति पांच दश भाग रूप है रत्नप्रभा के नौवें प्रस्तट में जघन्य स्थिति सागरोपम के पांच दश भाग है और उत्कृष्ट स्थिति सागरोपम के छह दश भाग रूप है रत्नप्रभा के दसवें प्रस्तट में जघन्य स्थिति सागरोपम के छह दश भाग रूप है और उत्कृष्ट स्थिति सागरोपम के सात दश भाग रूप है रत्नप्रभा के ग्यारह वें प्रस्तट में जघन्य स्थिति सागरोपम के सात दश भागरूप है और उत्कृष्ट स्थिति सागरोपम के आठ दश भाग रूप है रत्नप्रभा के बारह वें प्रस्तट में जघन्य स्थिति सागरोपम के आठ दश भाग रूप है और उत्कृष्ट स्थिति सागरोपम के नौ दशभाग रूप है तथा रत्नप्रभा के तेरह वें प्रस्तट में जघन्य स्थिति सागरोपम के नौ પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ સાગરોપમના તેરમા ભાગ પ્રમાણની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ચાર દસ ભાગ રૂપ છે. રત્નપ્રભાના આઠમા પ્રસ્તટમા જઘન્ય સ્થિતિ સાગરોપમના ચાર દસમાં ભાગ રૂપ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ પાંચ દસ ભાગ રૂપ છે. રત્નપ્રભાના નવમાં પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ સાગરોપમના પાંચ દસ ભાગ રૂપ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાગરોપમના છ દસ ભાગ રૂપ છે. રત્નપ્રભા પૃથ્વીના દસમા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ સાગરોપમના છ દસ ભાગ રૂપે છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાગરોપમના સાત દસ ભાગ રૂપ છે. રત્નપ્રભા પૃથ્વીના અગીયારમાં પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ સાગરેપમના સાત દસ ભાગ રૂપે છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાગરોપમના આઠ દસ ભાગ રૂપ છે. રપ્રભા પૃથ્વીના બારમાં પ્રસ્તટમાં જઘન્ય રિથતિ સાગરેપમના આઠ દસ ભાગ છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાગરોપમના નવ દસ ભાગ રૂપ છે. તથા રત્નપ્રભા પૃથ્વીના તેરમાં પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ સાગરોપમના નવ ભાગ જીવાભિગમસૂત્ર
SR No.006344
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages918
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy