SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ जीवाभिगमसूत्रे तदेवं सामान्यतः प्रति पृथिवीस्थितिपरिमाणं कथितं यद्येतत्प्रतिप्रस्वटं स्थितिपरिमाणं विचार्यते तदा एवं ज्ञातव्यम् रत्नप्रभा पृथिव्यां प्रथमे प्रस्तटे जघन्या स्थितिः दशवर्षसहस्राणि उत्कृष्टा तु नवतिर्वर्षसहस्राणि रत्नप्रभा द्वितीय प्रस्तटे जघन्या दशवर्षक्षा स्थिति रुत्कृष्टा नवतिर्वर्षलक्षा, रत्नप्रभा तृतीय प्रस्तटे जघन्यतो नवतिर्वर्षलक्षा, उत्कृष्टतः पूर्वकोटी, रत्नप्रभा पृथिव्याः चतुर्थमस्त टे जघन्या पूर्वकोटी उत्कृष्टा सागरोपमस्य दशमो भागः, रत्नप्रभा पञ्चमस्तटे जघन्या सागरोपमस्यैको दशभागः उत्कृष्टा द्वौ दशभागों, रत्नप्रभा पृथिव्याः षष्ठ प्रस्तटे जघन्या सागरोपमस्य द्वौ दशभागौ उत्कृष्टा त्रयोदशभागाः रत्नप्रभा सप्तमे प्रस्तटे जघन्या स्त्रयः सागरोपमस्य दशभागाः उत्कृष्टाश्चत्वारो दशएक प्रस्तर में स्थिति के प्रमाण का कथन किया जाता है- सो वह इस प्रकार से है - रत्नप्रभा में प्रथम प्रस्तट में जघन्य स्थिति दस हजार वर्ष की है उत्कृष्ट स्थिति नब्बे (९०) हजार वर्ष की है । रत्नप्रभा के द्वितीय प्रस्तट में जघन्य स्थिति दस लाख वर्ष की है और उत्कृष्ट स्थिति नब्बे लाख वर्ष की है रत्नप्रभा के तीसरे प्रस्तर में जघन्य स्थिति नब्बे लाख वर्ष की है और उत्कृष्ट स्थिति एक पूर्व कोटी की है रत्नप्रभा के चतुर्थ प्रस्तट में जघन्य स्थिति एक पूर्व कोटी की और उत्कृष्ट स्थिति एक सागर के दस वे भाग प्रमाण है रत्नप्रभा के पांचवें प्रस्तट में जघन्य स्थिति सागरोपम के दस विभाग प्रमाण है और उत्कृष्ट स्थिति दो दश भाग प्रमाण है । रत्नप्रभा के छठे प्रस्तट में जघन्य स्थिति सागरोपम के दो दश भाग प्रमाण है और उत्कृष्ट स्थिति त्रयोदश भाग प्रमाण है रत्नप्रभाके सप्तम प्रस्तट में जघन्य स्थिति ३३० હવે દરેક પ્રસ્તટમાં સ્થિતિના પ્રમાણનું કથન કરવામાં આવે છે. તે આ પ્રમાણે છે. રત્નપ્રભા પૃથ્વીના પહેલા પ્રસ્તટમા જઘન્ય સ્થિતિ દસ હજાર વની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૯૦ નેવું હજાર વર્ષોંની છે, રત્નપ્રભા પૃથ્વીના ખીજા પ્રસ્તરમાં જઘન્ય સ્થિતિ દસ લાખ વર્ષની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેવુ લાખ વર્ષોંની છે. રત્નપ્રભા પૃથ્વીના ત્રીજા પ્રસ્તટમાં જધન્ય સ્થિતિ નેવું લાખ વર્ષોંની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક પૂર્વ કોટિની છે. રત્નપ્રભા પૃથ્વીના ચાથા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ એક પૂર્વ કાટિની અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરના દસમા ભાગ પ્રમાણનો છે. રત્નપ્રભા પૃથ્વીના પાંચમા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ સાગરોપમના દસમા પ્રમાણની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ એ દસમા ભાગ પ્રમાણુની છે. રત્નપ્રભાં પૃથ્વીના છઠ્ઠા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ સાગરોપમના એ દસમા ભાગ પ્રમાણની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેરમા ભાગ રૂપ છે. રત્નપ્રભા પૃથ્વીના સાતમા ભાગ જીવાભિગમસૂત્ર
SR No.006344
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages918
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy