________________
३२९
प्रमेयद्योतिका टीका प्र.३ उ.२ सू.२२ नारकस्थितिनिरूपणम् रत्नप्रभा पृथिवी नारकाणां जघन्येन दशवर्षसहस्राणि उत्कर्षेण सागरोपमम् । शर्कराप्रभा पृथिवी नैरयिकाणां जघन्यत एकं सागरोपमम् उत्कर्षत स्त्रीणि सागरोपमाणि, बालुकाप्रभा पृथिवी नैरयिकाणां जघन्येन त्रीणि सागरोपमाणि उत्कर्षतः साप्त सागरोपमाणि । पङ्कप्रभा पृथिवीनैरयिकाणां जघन्यतः सप्त सागरोपमाणि उत्कर्षतो दशसागरोपमाणि, धूमप्रभा पृथिवीनैरयिकाणां जघन्यतो दशसागरोपमाणि उत्कर्षतः सप्तदशसागरोपमाणि, तमःप्रभा पृथिवी नैरयिकाणांजघन्यतः सप्तदशसागरोपमाणि उत्कर्षतो द्वाविंशति सागरोपमाणि तमस्तमःप्रभा पृथिव्यां नैरयिकाणां जघन्येन द्वाविंशतिः सागरोपमाणि उत्कर्षतः त्रयस्त्रिंशत्सागरोपमाणि। पृथिवी के नारकों की जघन्य स्थिति दस हजार वर्ष की है और उत्कृष्ट स्थिति एक सागरोपम की है शर्कराप्रभा प्रथिवी में जघन्य स्थिति एक सागरोपम की है और उत्कृष्ट स्थिति तीन सागरोपम की है बालुकाप्रभा के नारकों की जघन्य स्थिति तीन सागरोपम की है और उत्कृष्ट स्थिति सात सागरोपम की है पङ्कप्रभा पृथिवी के नारकों की स्थिति जघन्य से सात सागरोपम की है और उत्कृष्ट से वह दस सागरोपम की है। धूमप्रभा के नारकों की जघन्य स्थिति दस सागरोपम की है और उत्कृष्ट स्थिति सत्रह सागरोपम की है-तमःप्रभा पृथिवी के नार. कों की जघन्य स्थिति सत्रह सागरोपम की है और उत्कृष्ट स्थिति बाईस सागरोपम की है तथा अधः सप्तमी पृथिवी के नैरयिकों की जघन्य स्थिति बाईस सागरोपम की है और उत्कृष्ट स्थिति तेतीस सागरोपम की है। इस तरह से यह सामान्य रूप से प्रति प्रथिवी में नारकों की जघन्य और उत्कृष्ट स्थिति का कथन किया है अब हर ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરેપમની છે. શર્કરપ્રભા પૃથ્વીમાં જઘન્ય સ્થિતિ એક સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરોપમની છે. વાલુકાપ્રભા પૃથ્વીના નારકેની જઘન્ય સ્થિતિ ત્રણ સાગરેપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરેપની છે. પંકપ્રભા પૃથ્વીમાં નારકની જઘન્ય સ્થિતિ સાત સાગરેપમની છે, અને ઉત્કૃષ્ટથી દસ સાગરે૫મની છે. ધુમપ્રભા પૃથ્વીના નારકેની જઘન્ય સ્થિતિ દસ સાગરેપની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તર સાગરેપમની છે તમ પ્રભા પૃથ્વીના નારકેની જઘન્ય સ્થિતિ સત્તર સાગરેપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨ બાવીસ સાગરોપમની છે. તથા અધસપ્તમી પૃથ્વીના નૈરયિકની જઘન્ય સ્થિતિ બાવીસ સાગરેપમની છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરેપની છે. આ પ્રમાણે સામાન્ય પણાથી દરેક પૃથ્વીમાં રહેલા નારકેની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનું કથન કરવામાં આવેલ છે.
जी० ४२
જીવાભિગમસૂત્ર