________________
जीवाभिगमसूत्रे (२) शर्कराप्रभाया प्रथमे प्रस्तटे जघन्या स्थितिरेकं सागरोपमम् उत्कृष्टा एकं सागरोपम द्वौ च सागरोपमस्यैकादशभागौ, द्वितीयप्रस्तटे जघन्या एकं सागरोपमम् द्वौ च सागरोपमस्यैकादशभागौ, उत्कृष्टा एकं सागरोपमं चत्वारः सागरोपमस्यैकादशभागाः, तृतीयप्रस्तटे जघन्या एकं सागरोपमं चत्वारः सागरोपमस्यैकादशभागाः उत्कृष्टा एकं सागरोपमं षट् सागरोपमस्यैकादशभागाः, चतुर्थप्रस्तटे जघन्या एकं सागरोपमं षट् सागरोपमस्यैकादशभागाः, उत्कृष्टा एकं सागरोपममष्टौ सागरोपमस्यैकादशभागाः, पञ्चमे मस्तटे जघन्या एकं सागरोपमम् अष्टौ सागरोपमस्यैकादशभागाः, उत्कृष्टा एकं सागरोपमं दशदस भाग रूप है और उत्कृष्ट स्थिति सागरोपम के दस भाग रूप है इस तरह से यहां एक परिपूर्ण सागर की उत्कृष्ट स्थिति आजाती है।
२ शर्कराप्रभा के प्रथम प्रस्तट में जघन्य स्थिति एक सागरोपम की है और उत्कृष्ट स्थिति एक सागरोपम की और एक सागरोपम के दो ग्यारह भाग रूप है द्वितीय प्रस्तट में जघन्य स्थिति एक सागरोपम की और एक सागरोपम के दो ग्यारह भाग रूप है तथा उत्कृष्ट स्थिति पूरे एक सागर की और सागरोपम के चार ग्यारह भाग रूप है।तृतीय प्रस्तट-में जघन्य एक सागरोपम की और एक सागरोपम के चार ग्यारह भाग रूप है और उत्कृष्ट स्थिति एक सागरोपम की है और एक सागरोपम के ग्यारह भाग रूप है चौथे प्रस्तट में जघन्य स्थिति एक सागरोपम के छह ग्यारह भाग रूप है एवं उत्कृष्ट स्थिति एक सागरोરૂપ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાગરોપમના દસ ભાગ રૂપે છે. આ પ્રમાણે અહિયા એક પરિપૂર્ણ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ આવી જાય છે.
(૨) શર્કરા પ્રભા પૃથ્વીના પહેલા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ એક સાગરપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની અને એક સાગરોપમના બે અગીયારના ભાગ રૂપ છે. બીજા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ એક સાગરેપમની અને એક સાગરેપમના બે અગીયારમા ભાગ પ્રમાણની છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ પૂરા એક સાગરની અને સાગરેપમના ચાર અગીયારમા ભાગ પ્રમાણની છે.
ત્રીજા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ એક સાગરેપની અને એક સાગરપમના ચાર અગીયારમા ભાગ પ્રમાણની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરેપમની તથા એક સાગરોપમના છ અગીયારમા ભાગ રૂપ છે.
ચોથા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ એક સાગરોપમની અને એક સાગરપમના છે અગીયારમા ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની છે. અને એક સાગરોપમના આઠ અગીયારમા ભાગ રૂપ છે.
જીવાભિગમસૂત્ર