SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ___ जीवाभिगमसूत्रे हारकशरीरनामकर्माश्रयः। केवलिनि अन्तर्मुहूर्तभाविपरमपदे समुद्घातः केवलिसमुद्घातः । समिति एकीभावे उत् प्राबल्ये एकीभावेन प्राबल्येन घात इति समुद्घातः, केन सह एकीभावगमनम् तत्रोच्यते वेदनादिभिः सह । यदा आत्मा वेदनादिसमुद्घातगतो भवति तदा वेदनाद्यनुभवज्ञानपरिणत एव भवति नान्यज्ञानपरिणतः । प्राबल्येन धातः कथं भवति तत्रोच्यते-वेदनादिसमुद्घातपरिणत आत्मा बहून् वेदनीयादि कर्मपुद्गलान् कालान्तरानुभवयोग्यान् उदीरणाकरणेनादाय(आकृष्य) उदयावलिकायां निक्षिप्य अनुभूयानुभूय निर्जरयति आत्मप्रदेशेभ्यः शातयति । तत्र प्रथम वेदना समुद्धात गतो जीवो वेदनीयकर्मपरमाणुपरिशातं करोति, तथाहि-वेदनाकरालित आत्मा स्वप्रदे आहारक शरीर के प्रारंभ होने पर जो समुद्धात होता है वह आहारक समुद्घात है, यह आहार शरीर नामकर्म के आश्रय से होता है ६। अन्तर्मुहूर्त में प्राप्त होने वाले परमपद मोक्षके समय जो समुद्धात होता है वह केवलिसमुद्धात है ७। सम्-एकीभाव से उत्-प्राबल्य से जो घात है वह समुद्घात कहलाता है। यह एकीभाव किसके साथ होता है, सो कहते हैं वेदना आदि के साथ होता है । अर्थात् आत्मा जब वेदना आदि समुद्घात को प्राप्त होता है तब वह एकीभाव से केवल वेदना आदि के अनुभव ज्ञान में ही परिणत होता है किन्तु उस समय वह आत्मा अन्य अनुभव ज्ञान में परिणत नहीं होता है। प्राबल्य से धात कैसे होता है ? उसके उत्तर में कहते हैं--वेदना आदि समुद्घात परिणत आत्मा बहुतर वेदनीयादिकर्मपुद्गलों जो कि आगे कालान्तर में अनुभवनीय-अनुभव में आनेवाले हैं अभी नहीं उन वेदनीयादि कर्मपुद्गलों को उदीरणाद्वारा खींच कर उदयावलिका में लाकर अनुभव करके આહારક શરીરને પ્રારંભ થતા જે સમુદૂઘાત થાય છે, તેનું નામ આહારક સમુદઘાત છે, અને તે આહાર શરીર નામકર્મને અધીન હોય છે. અંતમુહૂર્તમાં પ્રાપ્ત થનાર પરમપદ મોક્ષને સમયે જે સમુદઘાત થાય છે, તેને કેવલિ સમુદઘાત કહે છે. "सम्' से साथी, “उत्" प्रमता पूरे घात थाय छे, तेनु नाम समु. દૂધાત છે. આ એકાગ્રભાવ તેની સાથે થાય છે, તે પ્રકટ કરવામાં આવે છે–તે એકાગ્રભાવ વેદના આદિની સાથે થાય છે. એટલે કે આત્મા જ્યારે વેદના આદિ સમુદઘાતથી યુક્ત થાય છે ત્યારે તે એકાગ્ર ભાવથી માત્ર. વેદના આદિના અનુભવ જ્ઞાનમાં જ પરિણત થાય છે, એટલે કે ત્યારે તે આત્મા અન્ય અનુભવ જ્ઞાનમાં પરિણત થતું નથી. પ્રબળતા પૂર્વક ઘાત કેવી રીતે થાય છે, તે હવે સમજાવવામાં આવે છે– વેદના આદિ સમુદઘાત પરિણત આત્મા, કાળાન્તરે અનુભવનીય (હાલમાં જેનું વેદન કરવાનું નથી પણ અમુક કાળ વ્યતીત થયા બાદ જેનું વેદન કરવાનું છે એવાં) વેદનીય આદિ કર્મ પુદગલોને ઉદીરણા દ્વારા ખેંચીને ઉદયાવલિકામાં લાવીને તેમનું વેદન કરીને તેમને ઘાત (નાશ) કરી નાખે છે તેમને આત્મપ્રદેશોમાંથી અલગ કરી નાખે છે. તેનું નામ જ પ્રબળતા પૂર્વકને ઘાત છે. જીવાભિગમસૂત્ર
SR No.006343
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages656
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy