________________
प्रमेयद्योतिका टीका
प्र. १ समुद्घातद्वारनिरूपणम् ७९ शानन्तानन्तकर्मपरमाणुपरिबेष्टितान् शरीराद्वहिरपि प्रक्षिपति तैश्च प्रदेशैर्वदनजघनादि छिद्राणि कर्णस्कन्धाधन्तरालानि च परिपूर्या आयामतो विस्तरतश्च शरीरमात्रं क्षेत्रमभिव्याप्य अन्तर्मुहूतं यावदवस्थितो भवति तस्मिन्नन्तर्मुहूर्तप्रमाणकाले बहूनामसातावेदनीयकर्मपुद्गलानां परिशातं करोति । कषायसमुद्धातसमुद्धातः कषायाख्यचारित्रमोहनीयकर्मपुद्गलानां परिशातं करोति तथाहि -कषायोदयसमाकुल आत्मा स्वदेशान् वहिनिक्षिप्य तैर्वदनोदरादिछिद्राणि कर्णस्कन्धाधन्तरालानि च प्रपूOयामतो विस्तरतश्च शरीरमात्रं क्षेत्रमभिव्याप्य तिष्ठति तथाभूतश्च प्रभूत
उनका धात-परिशातन कर देता है आत्मप्रदेशों से अलग कर देता है यही यहां प्राबल्य से घात करना है । अब वेदना आदि समुद्घातों का विवरण करते हैं-उनमें वेदनासमुद्घात में रहा जीव वेदनीय कर्म पुद्गलोंका परिशातन करता है, जैसे-वेदना से करालित-व्याप्त आत्मा अनन्तानन्त कर्मपरमाणुओं से परिवेष्टित अपने प्रदेशों को शरीर से बाहर निकालता है और उन प्रदेशों से वदन जघन आदि के छिद्रो को कर्ण और स्कन्ध आदि के अन्तरालों को भर देता है । भर कर फिर वह आयाम और विस्तार से शरीर मात्र क्षेत्र को चारों ओर से व्याप्त करके एक अन्तर्मुहूर्त तक अवस्थित रहता है । उस अन्तर्मुहर्त्त प्रमाण काल में वह बहुत ही असातावेदनीय कर्म पुद्गलोंकी निर्जरा कर देता है। कषायसमुद्घातसे समवहत हुआ जीव कषाय नामक चारित्र मोहनीय कर्मपुद्गलों की निर्जरा करता है । जब आत्मा कषायोदय से समाकुल हो जाता है तब वह अपने आत्मप्रदेशों को शरीर से बाहर निकालता है और उन प्रदेशों से वदन एवं उदर आदि के छिद्रों को एवं कर्ण स्कन्ध आदिके अन्तरालों को भर देता है। भर कर फिर वह आयाम और विस्तार की अपेक्षा शरीर प्रमाण क्षेत्र को चारों ओर से व्याकर के
હવે સૂત્રકાર વેદના આદિ સમુદઘાતેનું વર્ણન કરે છે-
વેદના સમુઘાતથી યુક્ત થયેલા જીવ વેદનીય કર્મ પુદ્ગલેનું પરિશાટન કરે છેતેમને આત્મપ્રદેશમાંથી અલગ કરે છે. આ ક્રિયા આ રીતે થાય છે–વેદનાથી વ્યાસ થયેલ આત્મા અનંતાનંત કમપુગલોથી વીંટળાયેલા પિતાના પ્રદેશને શરીરમાંથી બહાર કાઢે છે અને તે પ્રદેશ વડે વદન, જાંધ આદિનાં છિદ્રોને તથા કર્ણ, સ્કન્ધ આદિના અંતરાલેને ભરી દે છે. ત્યાર બાદ તે આયામ અને વિસ્તારની અપેક્ષાએ શરીર પ્રમાણ ક્ષેત્રને ચારે તરફથી વ્યાપ્ત કરીને એક અંતમુહૂત પર્યન્ત અવસ્થિત રહે છે. તે અંતર્મુહૂર્ત પ્રમાણ કાળમાં તે આત્મા ઘણાં જ અસાતાદનીય કર્મયુગની નિર્જરા કરી નાખે છે.
કષાય સમુદ્રઘાતથી યુક્ત થયેલ જીવ કષાય નામક ચારિત્ર મેહનીય કર્મ પુદગલોની નિર્ભર કરે છે. જ્યારે આત્મા કષાયના ઉદયથી વ્યાપ્ત થાય છે, ત્યારે તે પિતાના આત્મપ્રદેશને શરીરમાંથી બહાર કાઢે છે અને તે પ્રદેશો વડે વદન, ઉદર આદિનાં છિદ્રોને તથા કર્ણ, સ્કન્ધ આદિના અન્તરાલને ભરી દે છે. ભરી દઈને આયામ અને વિસ્તારની અપેક્ષાએ શરીર પ્રમાણ ક્ષેત્રને ચારે તરફ વ્યાસ કરી દઈને તે ત્યાં અવસ્થિત થઈ જાય
જીવાભિગમસૂત્ર