SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ राजप्रश्नीयसूत्रे सन्तः हृष्ट यावत् हृदयाः-हृष्ट तुष्टाः चित्तानन्दिताः प्रीतिमनसः परमसौमनस्थिताः हर्षवशविसर्पद्धदयाः इति यावत्पदसंग्राह्याः, एषां व्याख्या पूर्वं तृतीयसूत्रे कृता । श्रमण भगवन्तं महावीरं वन्दन्ते नमस्यन्ति, वन्दित्वा नमस्यित्वा च उत्तरपौरस्त्यं दिग्भागम्-ईशानकोणम् , अवक्रामन्ति अवक्रम्य वैक्रियसमुद्घातेन समवघ्नन्ति समवहत्य संख्येयानि योजनानि-संख्यातयोजनप्रमाणं दण्डं निसृजन्ति-निष्काशयन्ति, तद्यथा रत्नानां यावत्-यावत्पदेन-बज्राणां, वैडूर्याणां, लोहिताक्षाणां, मसारगल्लानां, हंसगर्भाणां, पुलाकानां, सौगन्धिकानां, ज्यो तीरसानाम् , अञ्जनपुलकानाम् , अञ्जनानाम् , रजतानाम् , जातरूपाणाम् अङ्कानां, स्फटिकानाम् एतेषां सङ्ग्रहः, रिष्टानाम् एषां व्याख्या पञ्चमसूत्रे पूर्व कृता। यथा बादरान्-असारान् पुद्गलान् परिशातयन्ति-दूरीकुर्वन्तिः परिशात्य यथासू टीकार्थ-इसके बाद सूर्याभदेव से प्रेरित वे आभियोगिक देव जब श्रमण भगवान् महावीर के द्वारा इस प्रकार से समझाये गये, तब वे हृष्टतुष्ट यावत्-आनन्दित-चित्त होते हुए मन में परमप्रीति संपन्न हुए उनका मन बहुत अच्छा बन गया. हृदय उनका आनन्दोल्लास से भर गया. श्रमण भगवान् की उन्होंने वन्दना-स्तुति की, नमस्कार किया, वन्दना नमस्कार कर वे उसी समय वहां से ईशान दिया में गये, वहां जाकर उन्होंने वैक्रिय समुद्घात किया. वैक्रिय समुद्घात करके उन्होंने संख्याता योजन प्रमाण दण्डरूप में अपने आत्मप्रदेशों को शरीर से बाहर निकाला. इसमें उन्होंने रत्नों के यावत् शब्दग्राह्य एवं पंचमसूत्र व्याख्यात वज्रों के, लोहिताक्षों के, मसारगल्लों के हँसगर्भरत्नों के पुलाकरत्नों के, सौगन्धिकों के, और रिष्टों के यथावादर-असार पुद्गलों का परित्याग किया. और 1 ટકાથે–ત્યાર પછી સૂર્યાભદેવથી પ્રેરાયેલા તે આભિગિક દેવે જ્યારે શ્રમણ ભગવાન મહાવીર વડે આ રીતે સમજાવવામાં આવ્યા ત્યારે તેઓ હૃષ્ટ-તુષ્ટ યાવત્ આનંદિત થઈને મનમાં પરમપ્રીતિ સંપન્ન થયા. તેમનું મન એકદમ પ્રસન્ન થઈ ગયું. તેમનું હૃદય આનંદ તેમજ ઉલ્લાસથી તરબોળ થઈ ગયું તેમણે શ્રવણ ભગવાન મહાવીરની વંદના-સ્તુતિ કરી, નમસ્કાર કર્યા. વન્દન–નમસ્કાર કરીને તેઓ તત્કાલ ત્યાંથી ઈશાન દિશા તરફ ગયા. ત્યાં જઈને તેમણે વૈક્રિય સમુદઘાત કર્યો. વક્રિય સમુદ્દઘાત કરીને તેમણે સંખ્યાત જન પ્રમાણ દંડરૂપમાં પોતાના આત્મપ્રદેશને શરીરમાંથી બહાર કાઢયા. તેમાં તેમણે રત્નના યાવત શબ્દગ્રાહ્ય અને પાંચમા સૂત્રમાં વણિત વજન, લોહિતાક્ષને, મારગલેને, હૈંસગર્ભ રત્નને, પુલકરત્નને, સાગધિકેને તીર ને, અંજનેને, પુલાકને, રજના, જાતરૂપના, અંકેના સ્ફટિકના અને રિન્ટેના યથા બાદર–અસાર પુદ્ગલને, ત્યજીને અને તેમના જ યથા સૂક્ષમ શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧
SR No.006341
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1990
Total Pages718
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_rajprashniya
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy