SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ सुबोधिनी टीका. स. ९३ सूर्याभदेवस्य प्रतिमापूजाचर्चा आवश्यकाङ्गत्वम् बुध्येत तदा तामपि अवश्यं समुल्लिखेत, यतश्च न सा जैनधर्माङ्गभूता अतो भगवता तदुल्लेखो न कृतः इति निश्चीयते । (ख) उपासकदशाङ्गे च आनन्दस्य द्वादशवतानां वर्णनं वर्तते, तत्र, प्रतिमापूजाया अपि समुल्लेखः कर्तुमुचित आसीत् , किञ्च यथा उपयुक्त द्वादशवतानाम् अतिचार, प्रत्येकं पृथकू पृदकू प्रतिपादितस्तथैव तुल्ययुक्त्या प्रतिमा पूजाया अतिचारोऽपि पृथक प्रतिपादयितव्य आसीत् किन्तु कुत्रापि तन्नाम मात्रमपि नोल्लिखितम् , तावतापि निश्चीयते यत् प्रतिमापूजा नास्तीति । (ग) आनन्दादि श्रावकाणां धनसंपत्सामग्रीणां पूर्णतया वर्णनं विहितं । किन्तु तवर्णनप्रसङ्गे प्रतिमापूजासामग्रीणां काचित् चर्चाऽपि न कृता तत्र यदि इयं प्रतिमापूजाऽपि परमावश्यकी भवेत्तदा तस्याः तत्सामग्रयाश्च कथनमपि ऐसा नहीं किया है-सो इसका कारण यही है कि वह मूर्तिपूजा की अंगभूत नहीं है. इसीलिये भगवान्ने उसका उल्लेख नहीं किया है, यही निश्चित होता है । (ख) उपासकदशांगमें आनन्दके १२ व्रतोका वर्णन है, वहां पर मूर्तिपूजाका वर्णन नहीं है जो कि करना उचित था, तथा जिस प्रकारसे १२ व्रतोंके अतिचार पृथक् २ रूपसे कहे हैं उसी प्रकारसे तुल्य युक्ति के अनुसार मूर्तिपूजाके भी अतिचारोंको पृथक रूपसे कहना चाहिये था, किन्तु कहीं पर भी इनका नाममात्र भी उल्लिखित नहीं हुआ हैं। इससे भी यही निश्चय होता है कि मूर्तिपूजा है ही नहीं। (ग) आनन्दादि श्रावकोंकी धनसंपत्तिका जब पूर्णरूपसे वर्णन किया गया है, तो उस वर्णनके प्रसंगमें मूर्तिपूजाकी सामग्रीकी भी चर्चा होनी चाहिये थी, परन्तु वहां कुछ भी चर्चा नहीं देखी जाती है-यदि यह સમજતા હતા તે તેને પણ ચોક્કસ ઉલ્લેખ કરવામાં આવ્યો જ હોત. પણ તેઓશ્રીએ કોઈપણ સ્થાને આનો ઉલ્લેખ કર્યો નથી એથી એ વાત સિદ્ધ થાય છે કે મૂર્તિપૂજા જૈનધર્મની અંગભૂત નથી. (a) ઉપાસકદશાંગમાં આનંદના ૧૨ વ્રતનું વર્ણન છે. ત્યાં મૂર્તિપૂજાનું વર્ણન નથી, જો કે ત્યાં વર્ણન હોવું જોઈએ જ. તેમજ જેમ ૧૨ વ્રતોના અતિચાર જુદા જુદા રૂપમાં કહેવામાં આવ્યા છે તેમ તુલ્યયુક્તિ અનુસાર મૂર્તિપૂજાના અતિચારને ઉલેખ જુદા જુદા રૂપમાં કરવો જોઈએ. પણ આને કોઈપણ સ્થાને ઉલેખ નથી. એથી પણ આ વાત સિદ્ધ થાય છે કે મૂર્તિપૂજા છેજ નહિ. (T) આનંદ વગેરે શ્રાવકની ધનસંપત્તિનું જ્યારે વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારે તે સંદર્ભમાં મૂર્તિપૂજાની સામગ્રીની ચર્ચા પણ અપેક્ષિત હતી જ. શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
SR No.006341
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1990
Total Pages718
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_rajprashniya
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy