________________
सुबोधिनी टीका. सू. ९३ सूर्याभस्य प्रतिमा पूजाचर्चा
तत्र प्रतिमानामग्रे नाग-भूत-यक्ष-कुण्डधारकप्रतिमाः प्रतिपादिताः सन्ति, तद्यदि ताः प्रतिमास्तीर्थकृतामहतामभविष्यन् तर्हि तासामग्रे गणधरश्रमणादीनामेव प्रतिमाः प्रत्यपादयिष्यन् न तु नागभूतादीनाम् यतश्च तान् नावक्ष्यत् तावता ज्ञायते न तास्तीर्थकृतां प्रतिमा इति (२)
___ अथ च तासां प्रतिमानामग्रे कलशभृङ्गारादर्श-स्थाल-रत्नकरण्टका भरण-सर्पप-मयूरपिच्छादीनां वस्तूनां वर्णनं कृतं वर्तते, तद् यदि इमाः प्रतिमाः वीतरागाणां स्युस्तहि त्यागिनामेवोपकरणानाम् वर्णनं कुर्यात् न तु विलासिनाम् , अतम्ताः प्रतिमाः सरागाणामेव उक्तयुक्त्या सिध्यति न वीतरागाणाम् अहंताम् , (३)
वहां प्रतिमाओं के आगे नाग. भूत. यक्ष. ये कुण्डधारक प्रतिमाएँ कही गई हैं तो इससे वही प्रतीत होता है कि यदि ये प्रतिमाएं तीर्थंकर अर्हतों की होती तो उनके आगे गणधर श्रमण आदिकों की ही प्रतिमाओं का समुल्लेख होना चाहिये था. इन नागभूत आदिकों की प्रतिमाओं का नहीं । अतः ऐसा कथन न होकर जो ऐसा कथन किया गया है उससे तो यही जाना जाता है कि ये तीर्थंकरों की प्रतिमाएँ नहीं हैं ।
किश्च-इन प्रतिमाओं के आगे कलश, भृङ्गार, आदर्श, स्थाल रत्नकरण्डक, आभरण, सर्षप, मयूरपिच्छ आदि वस्तुओं का वर्णन किया हुआ देखा जाता है, तो यदि ये प्रतिमाएं वीतरागियों की होती तो त्यागियों के उपकरणों का वर्णन किया जाना चाहिये था. इन बिलासियों के उपकरणों का नहीं. अत: उक्त युक्ति से यही बात सिद्ध होती है कि ये प्रतिमाएं सरागियों की हैं-वीतराग अहेन्तों की नहीं ।
ત્યાં પ્રતિમાઓની સામે નાગ, ભૂત, યક્ષ આ બધી કુંડધારક પ્રતિમાઓને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એથી એ સિદ્ધ થાય છે કે જો આ પ્રતિમાઓ તીર્થકર અહની હતી તે તેમની સામે ગણધર શ્રમણ વગેરેની પ્રતિમાઓને જ ઉલ્લેખ થયું હોત. આ નાગભૂત વગેરેની પ્રતિમાઓને નહિ. એથી આ વાત સ્પષ્ટ થાય છે કે આ પ્રતિમાઓ તીર્થકરોની નથી.
वणी, मा प्रतिमासानी सामे ४११, २, माइश स्था, २०५४२४४, આભારણ, સર્ષપ, મયૂરપિચ્છ વગેરે વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે જે આ પ્રતિમાઓ ખરેખર વીતરાગિયોની હેત તે ત્યાગીઓના ઉપકરણોનું જ વર્ણન અહીં કરવામાં આવ્યું હતું. આ પૂર્વોક્ત વિલાસીઓના ઉપકરણોનું વર્ણન અહી યોગ્ય કહેવાય નહિ એથી એ વાત નિર્વિવાદરૂપે સ્પષ્ટ થાય છે કે આ પ્રતિમાઓ સરાગીઓની છે, વીતરાગ અરહંતોની નહી.
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧