SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ राजप्रश्नीयसूत्रे रस्य उपरिष्टाद् उत्तमाङ्गादारभ्यैव वर्णनोपलब्ध्या उपर्युक्तराजप्रश्नीयसत्रे च अधस्तादेव शरीर वर्णनोपलब्धेः क्रमभङ्गात् वक्ष्यमाणरीत्या अन्वयव्वतिरेकाभ्यां कामदेवप्रतिमावर्णनमेव सिद्धयति, नतु तीर्थकरप्रतिमावर्णनम् वर्णनस्य वैपरीत्यात् , तथाहि-तीर्थकृतां त्यागीनां वर्णनं मस्तकादारभ्यैव सर्व भवति, अत्रतु अधोभागाद्वर्णनं लभ्यते तथा बह्वीनां प्रतिमानां सद्भावेपि सर्वत्र इमान्येव चत्वारि नामानि उपलभ्यन्ते, नान्येषां तीर्थकृतां, तत्र को हेतुरिति न ज्ञायते तावताऽपि इदमेव सिद्धं भवति, यद् इमाः प्रतिमास्तीर्थकृतामहतां न सन्ति (१) भगवान् तीर्थंकर के शरीर का वर्णन ऊपर से मस्तक से लेकर ही नीचे तक किया हुआ देखा जाता है. परन्तु इस राजप्रश्नीय सूत्र में नीचे से ही लेकर शरीर का वर्णन किया गया है अतः इस क्रमविपर्यास से अन्धयव्यतिरेक को लेकर यही बात जाननी चाहिये कि यहां पर जो वर्णन हुआ है वह जिनप्रतिमा का न होकर कामदेव की प्रतिमाका ही वर्णन है. तीर्थकर जैसे त्यागियों के शरीर का समस्त वर्णन उनके मस्तक से लेकर ही किया जाता है ऐसा मन्तव्य समस्तशास्त्रकारों का है। किश्च-अनेकप्रतिमाओं के सद्भाव में भी सर्वत्र ये चार नाम देखे जाते है. अन्यतीर्थंकरों के नाम नहीं देखे जाते हैं सो इसमें कारण क्या है इस बातका कोई पत्ता ही नहीं पडता है, अतः इससे भी यही सिद्ध होता है कि ये मूर्तियां अर्हन्त तीर्थकरों की नहीं है । લાગે છે. આ સૂત્ર ખરેખર તીર્થકરની પ્રતિમાનું પ્રમાણુ બતાવનાર નથી. એજ નિગૂઢ તવ આમાં સમાહિત છે. ઔપપાતિક વગેરે સૂત્રમાં ભગવાન તીર્થંકરના શરીરનું વર્ણન ઉપરથી–મસ્તકથી માંડીને નીચે સુધી કરવામાં આવ્યું છે, પણ આ રાજપ્રશ્રીય સૂત્રમાં નીચેથી માંડીને જ શરીરનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલા માટે આ ક્રમવિપર્યાસથી અન્વયવ્યતિરેકના આધારે એજ વાત માન્ય સમજવી જોઈએ કે અહીં જે વર્ણન કરવામાં આવ્યું છે તે જિનપ્રતિમાનું નથી પણ કામદેવની પ્રતિમાનું વર્ણન છે. તીર્થકર જેવા ત્યાગીએાનું સમસ્ત શારીરિક વર્ણન મસ્તકથી જ કરવામાં આવે છે. બધા સૂત્રકાર પણ એજ વાતને સત્ય માનતા આવ્યા છે. અને વળી અનેક પ્રતિમાઓના સદભાવમાં પણ એજ નામે સર્વત્ર દેખાય છે. બીજા તીર્થકરોના નામોને ઉલ્લેખ મળતો નથી તથા બીજા તીર્થંકરનાં નામે શા માટે નિરૂપિત કરવામાં આવ્યા નથી આ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી એથી એ સિદ્ધ થાય છે કે તે મૂર્તિઓ અહત તીર્થકરોની તે નથી જ. શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧
SR No.006341
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1990
Total Pages718
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_rajprashniya
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy