SearchBrowseAboutContactDonate
Page Preview
Page 665
Loading...
Download File
Download File
Page Text
________________ सुबोधिनी टीका. सू. ९३ सूर्याभस्य प्रतिमा पूजाचर्चा. यद्यपि अस्मिन् सूत्रे प्रतिमायाः शरीरस्य परिमाणविषये-'जिणुस्सेहपमाणमेत्ताओ' जिनोत्सेधप्रमाणमात्रा, इत्येतादृशः पाठः समुपलभ्यते, तट्टीकायाश्च टीकाकृता पञ्चशतधनुःप्रमाणं तदङ्गीकृतम् , तथापि तन्न समीचीनं युक्तियुक्तं वा प्रतिभाति, अप्रामाणिकत्वात् , तीर्थकृतां भगवतां भिन्नभिन्नप्रकारकावगाहनायाः सद्भावेन, उक्तसूत्र प्रतिपादितस्य एकस्यैव तच्छरीरपरिमाणस्य अनुक्तत्वात् , वस्तुतः पर्यालोचने तु उक्तसूत्रं प्रकरणवशात् कामदेवस्यैव प्रतिमायाः प्रमापकं वर्तते न तु भगवतस्तीर्थकृतः प्रतिमाप्रमापकमिति निगूढतत्वमपसेयम् , औपपातिकादिसूत्रेषु भगवतः तीर्थकराणां शरी टीकार्थ-इसका इस मूलार्थ के ही समान हैं-परन्तु जो इसमें विशेपता है वह इस प्रकार से है-इस सूत्र को लेकर दण्डीलोग मूर्तिपूजा की सिद्धि करते हैं, सो उनका यह कथन प्रवचन मर्म के अनभिज्ञ होनेके कारण मोहसे विजम्भित हुआ है ऐसा मानना चाहिये-यद्यपि इस सूत्रमें प्रतिमा के शरीर के परिमाण के विषय में जिणुस्सेह पमाणमेत्ताओ' ऐसा पाठ उपलब्ध हो रहा है इस की टीका में टीकाकारने '५०० धनुषप्रमाण' ऐसा इसके अर्थरूप में लिखा है परन्तु वह कथन अप्रमाणिक होने से समीचीन एवं युक्तियुक्त नहीं मालूम पडता है. क्यों की अवगाहना भिन्न २ प्रकार की कही गई है, अतः इस सूत्रमें प्रतिपादित एक ही तीर्थंकर शरीर परिमाण का यह कथन अयुक्त है. वास्तविक दृष्टिसे विचार करने पर तो यह उक्त सूत्र प्रकरणवश कामदेव की ही मूर्ति के प्रमाण का कहने वाला है. भगवान् तीर्थंकर की प्रतिमाका प्रमाण कहने वाला नहीं है-यही निगृढतत्व इसमें समझना चाहिये. औपपातिक आदि सूत्रोंमें ટીકાથ–આ સૂત્રને ટીકાર્થ મૂલાઈ પ્રમાણે જ છે. પણ વિશેષ જે કંઈ કથનીય છે તે આ પ્રમાણે છે આ સૂત્રને લઈને દંડીલો કે મૂર્તિપૂજાને સિદ્ધ કરે છે. પણ તેમનું આ કથન પ્રવચન મની અનભિજ્ઞતાને લીધે મહાવિષ્ટ જ કહેવાય જે 3 20 सूत्रमा प्रतिभाना शरी२ परिणामना समयमा 'जिणुस्सेहपमाणमेत्ताओ' આ જાતનું કથન કરવામાં આવ્યું છે અને તેની ટીકામાં ટીકાકારે ૫૦૦ ધનુષ પ્રમાણ” આ જાતનો આ કથનને અર્થ સ્પષ્ટ કર્યો છે. પણ હકીકતમાં આ કથન અપ્રમાણિક છે. તેથી આને સમીચીન અને યુક્તિયુક્ત કહી શકાય જ નહિ. કેમકે તીર્થકરોની અવગાહના જુદાજુદા પ્રકારની કહેવામાં આવી છે. એથી આ સૂત્રમાં જે એક તીર્થકર શરીર પરિમાણુનું કથન કરવામાં આવ્યું છે તે અગ્ય જ કહેવાય હકીકતમાં તે આ સૂત્ર પ્રકરણવશ કામદેવની મૂર્તિના પ્રમાણનું જ સ્પષ્ટીકરણ કરે છે તેમ સ્પષ્ટ શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧
SR No.006341
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1990
Total Pages718
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_rajprashniya
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy