SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ४४५ सुबोधिनी टीका. सू. ६७ सूर्याभविमानवर्णनम् मण्डषा:८, मृद्वीकामण्डपका-द्राक्षालतामण्डितमण्डपाः९, नागलतामण्डपकाःनागकेसरलतामण्डपाः१०, अतिमुक्तकलतामण्डपका:- तिनिशलतामण्डपकाः, यद्यपि अतिमुक्ताको वासन्तीवाचकोऽप्यस्ति तथापि वासन्तीमण्डपकाः-इत्युक्तत्वादत्र तिनिशपरोगृह्यते ११। आस्फोतामण्डपकाः - आस्फोता-अपराजितेति प्रसिद्धालता, तन्मण्डितामण्डपाः१२, मालुकामण्डपकाः-मालुकाएवास्थिकफला वनस्पतिविशेषाः, तन्मण्डितामण्डपाः, ते कीदृशाः ? इति जिज्ञासायामाहअच्छा:-आकाशस्फटिकवन्निमलाः, सर्वरत्नमयाः यावत् प्रतिरूपाः' सर्वरत्नमया' काररूप होता हैं उसका नाम ताम्बूललता मंडपक है. इसे भाषामें विरेजा कहते है. इसमें पान उत्पन्न किये जाते हैं ) द्राक्षालतासे मण्डित जो स्थान होता है वह मृद्वीकामंडप है. जिसे भाषामें अंगूरकी जातें कहते हैं। नाग केशरकी लतासे युक्त जो स्थान होता है वह नागलतामंडपक है. ये सब मंडषक वहां है इसी प्रकार वहां तिनिशलता मंडपक भी हैं, इन्हींका नाम अतिमुक्तकलता मंडपक है. यद्यपि अतिमुक्तक नाम वासन्तीलताका भी है. परन्तु उसका मंडप यहां स्वतन्त्र रूपसे कहा गया है-अतः अतिमुक्तकपदसे तिनिशलता ही यहां ग्रहण करनी चाहिये । आस्फोतामंडप-आस्फोता नाम अपराजित लताका है इससे मंडित मंडपका नाम आस्फोतामंडप है. मालुका मंडप-एकास्थिक फलवाली (एकगुटलीवाली) जो विशेष प्रकारकी वनस्पति होती है उसका नाम मालुका है, इस मालुकासे मंडित मंडपका नाम मालुका मंडपक है. ये सब मंडप आकाश और स्फटिककी तरह निर्मल है. લિકા મંડપક છે તાંબૂલલતાથી મંડિત જે મંડપાકાર સ્થાન હોય છે, તેનું નામ તાંબૂલલતામંડપક છે. એને ભાષામાં “વિરેજા” કહે છે. એમાં પાન ઉત્પન્ન કરવામાં આવે છે. દ્રાક્ષાલતાથી મંડિત જે સ્થાન હોય છે. તે મૃદ્ધીકા મંડપ છે. જેને ભાષામાં “અંગૂરની ઝાડી ” કહે છે. નાગકેશરની લતા થી યુક્ત જે સ્થાન હોય છે તે નાગલતા મંડપક છે. આ સર્વે મંડપક ત્યાં છે. આ પ્રમાણે ત્યાં તિનિશલતાના મંડપકા પણ છે. એમને જ અતિમુકતકલતા મંડપકે પણ કહે છે. જે કે વાસંતી લતાનું નામ પણ અતિમુક્તક છે, પણ આના મંડપનો ઉલ્લેખ અહીં સ્વતંત્ર રીતે કરવામાં આવ્યા જ છે. તેથી અહી અતિમુક્તક પદથી તિનિશયલતાનું ગ્રહણ કરવું જ યોગ્ય કહેવાય. અરફતામંડપ–અપરાજિત નામની લતાનું છે, આનાથી મંડિત મંડપનું નામ આઑતા મંડપ છે. માલુકામંડ૫એકાસ્થિક ફલવાળી (એક ગોઠલીવાળી ) જે વિશેષ પ્રકારની વનસ્પતિ હોય છે તેનું નામ માલુકા છે. આ માલુકા પંડિત મંડપનું નામ માલુકામંડપ છે. આ श्रीशन प्रश्नीय सूत्र:०१
SR No.006341
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1990
Total Pages718
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_rajprashniya
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy