SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ ४४४ राजप्रश्नीयसूत्रे जातिलतामण्डपकाः-मण्डपाः१, एवं यूथिकामण्डपकाः-यूथी-'जूही'-ति भाषाप्रसिद्धाः. सैव यूथिका, तल्लतामण्डिता मण्डपकाः२ मल्लिकामण्डपकाः मल्लिकाभूपदी-'वेली'-ति भाषाप्रसिद्धा तल्लतामण्डिता मण्डपकाः३, मल्लिकामण्डपकाः नवमालिकामण्डपका-नवमालिका सप्तला-सप्तपत्रयुक्ता लता तल्लतामण्डिता मण्डपका४ः, वासन्तीमण्डपकाः - वासन्तीमाधवीलता, तन्मण्डिता मण्डपकाः५, दधिवासुकामण्डपकाः-वनस्पतिविशेषः, तल्लतामण्डिता मण्डपकाः ६, सूरिल्लिकामण्डपकाः – सूरि - सूर्यमुखी सूर्यमुखी वनस्पतिविशेषः, सैव सरिल्लिका तल्लतामण्डिता मण्डपका:७, ताम्बूलीमण्डपकाः-ताम्बूललतामण्डित यूथिका-जूहीलताके मण्डप हैं, मल्लिकाबेलाकी लताके मण्डप हैं. नवमल्लिका -सप्तपत्रवाली लताके मण्डप है-अर्थात् यहां जो मंडप बताये जा रहे हैं वे सब उन भिन्न २ लताओंसे मंडित हैं-इसलिये उस उस नामके वे मंडप हो गये हैं. जैसा यहां जंगलोंमें भिन्न २ प्रकारकी बेलोंके वितान हम देखते हैं-उनके नीचे बेठने आदिके स्थान बना लिये जाते हैं वे उसी बेलके मंडपरूपसे प्रसिद्ध हो जाते हैं। वहां वासन्तीलतासे मंडित मण्डप हैं. माधवी लताका नाम वासन्तीलता है. दधिवासुकामंडपक-दधिवासुका यह एकप्रकार की वनस्पति है-इसकी लतासे मंडपाकारसे मंडित जो स्थान है वह दधिवासुकामंडप है, सूरिल्लिकामंडपक-सूर्यमुखी जो वनस्पतिविशेष होता है उसका नाम सूरिल्लि है, इस मूरिल्लरूप सूरिल्लिका लतासे मंडपाकार रूपसे मंडित जो स्थानविशेष है वह सुरिल्लकामंडपक है. ताम्बललतासे मंडित जो मंडपा યૂથિકા-જૂહી–લતાના મંડપ છે. મલ્લિકાલતાના મંડપ છે. નવમલ્લિકા–સતપત્ર વાળીલતાના મંડપ છે એટલે કે અહીં જે જે મંડપનું વર્ણન કરવામાં આવી રહ્યું છે. તે બધા જુદી જુદી જાતની લતાના નામથી મંડિત છે. એથી વિશેષ જાતની લતાના નામથી તે મંડપ સંબોધિત કરવામાં આવ્યા છે. અહીં વનખંડમાં જુદી જુદી જાતની લતાઓના મંડપે આપણે જોઈએ છીએ તેમની નીચે બેસવા વગેરે માટે સ્થાન બનાવવામાં આવે છે, તે તેજ લતાના મંડપના નામથી પ્રસિદ્ધ થઈ જાય છે. ત્યાં વાસન્ની લતાથી મંડિત મંડપ છે. માધવી લતાનું નામ વાસંતી લતા છે. દધિવાસુકામંડપ–દધિવાસુકા આ એક જાતની વિશેષ વનસ્પતિ છે. એની લતાથી મંડપાકાર જે સ્થાન તૈયાર કરવામાં આવે છે તે દધિવાસુકા મંડપક છે. સૂરિલ્લિકા મંડપક-સૂર્યમુખ જે વનસ્પતિ વિશેષ હોય છે, તેનું નામ સૂરિલ્લિ આ સૂરિદ્વિરૂપ સૂરિલકાની લતાથી મંડપાકાર મંડિત જે સ્થાન વિશેષ હોય છે તે સૂરિ શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧
SR No.006341
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1990
Total Pages718
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_rajprashniya
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy