SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ४३१ सुबोधिनी टीका. सू.० ६४ सूर्याभविमानवर्णनम् । ऽऽस्वाद्यमानकमलयुक्ताः, अच्छविमलसलिलपूर्णा:-अच्छानि स्वरूपत आकाशस्फटिकवन्निमलानि विमलानि-आगन्तुकमलरहितानि च यानि सलिलानिजलानि तैः पूर्णाः -- भृताः प्रतिहस्तभ्रमन्मत्स्यकच्छपानेकशकुनमिथुनकप्रविचरिताः-प्रतिहस्ताः बहवः, भ्रमन्तः-इतस्ततश्चलन्तः, मत्स्यकच्छपाःमत्स्याःमीनाः-कच्छपाः-कूर्माः यासु तास्तथाभूताः, ताश्च ताः अनेकशकुनमिधुनकप्रविचरिताः-अनेकानि बहूनि यानि शकुनमिथुनकानि पक्षियुगलानि तैः प्रविचरिता:-इतस्ततो गमनेन सर्वतो व्याप्ताः, प्रत्येकं प्रत्येकं पूर्वोक्तवाप्याधन्तर्गता एकैका एवं सर्वाः, वनपण्डपरिक्षिप्ताः-वनसमूहपरिवेष्टिताः तत्र अप्येकिकाः-कश्चिद्वापिकाः-आसवोदकाः आसवमिव-द्राक्षासवादि सदृशम् उदकं-जलं यासां ता आसवोदकाः, अप्येकिकाः वारुणोदकाः वारुणीतुल्यजलयुक्ताः, अप्येकिकाः क्षीरोदकाः दुग्धतुल्यजलयुक्ता, अप्येकिकाः, घृतोदकाःघृततुल्यजलयुक्ताः, अप्येकिकाः क्षोदोदकाः-इक्षुरसतुल्यजलयुक्ताः अप्येकिकाः परिभुज्यमानकमल-इनमें जो कमल हैं वे भ्रमरावलि-भ्रमरपंक्तियों से युक्त हैं-इनका रसास्वादन भ्रमर करते रहते हैं. इनमें जो जल भरा हुआ है, वह स्वरुपतः आकाश एवं स्फटिकमणि के जैसा निमल है. तथा आगन्तुक मल से रहित है. इनमें अनेक मच्छ, कच्छप इधर उधर चलते रहते हैं, तथा अनेक शकुनमिथुन-पक्षियुगल सदा इन्हें इतस्ततः संचालन से व्याप्त किये रहते हैं, इन वापी (बावडी) आदि जलाशयों में से प्रत्येक जलाशय वनपण्ड से परिक्षिप्त है-परिवेष्टित है. इनमें कितनेक जलाशय द्राक्षासव आदि के जैसे पानीवाले हैं. कितनेक बारुणोदक- वारुणी के तुल्य जलवाले हैं, कितनेक-क्षीरोदक-दूध जैसे जलवाले हैं, कितनेक घृतोदकधी के जैसे जल वाले हैं, कितनेक क्षोदोदक -इक्षुरस जैसे जल से युक्त हैं, –રાત્રિ વિકાસી કમળ વગેરેથી યુક્ત છે, ષડ્રપદપરિભુજયમાન કમળ-એમાં જે કમળો છે તે ભ્રમર પંક્તિઓથી યુક્ત છે, ભ્રમરે એમનું રસાસ્વાદન કરતા રહે છે. એમાં જે જળ ભરેલું રહે છે તે વરૂપતા આકાશ અને સ્ફટિકમણિ જેવું નિર્મળ છે તેમજ બહારથી આવતા મળથી-કચરા વગેરેથી રહિત છે, એમાં ઘણાં મચ્છ, કરછપ આમ તેમ ફરતા રહે છે, તેમજ ઘણું પક્ષીઓનાં જેડ સર્વદા એમના જળને સંચાલિત કરતા રહે છે. એ વાવ વગેરે જળાશયમાંથી દરેકે દરેક જળાશયાવનખંડથી પરિવ્યાપ્ત છે. પરિવેષ્ઠિત છે. એમાંના કેટલાક જળાશયે દ્રાક્ષાસવ વગેરે જેવાં પાણી વાળાં છે. કેટલાંક વાદક–વાણું (મદિરા) ના જેવાં પાણીવાળાં છે, જ્યારે કેટલાંક ક્ષીરદક દૂધ જેવાં પાણીવાળા છે, કેટલાક વૃદક ઘી જેવાં જળથી યુક્ત છે, કેટલાક દેદક–શેરડીના રસ જેવા જળથી યુક્ત છે, કેટલાક સ્વભાવિક જળરૂપ રસથી યુક્ત છે, એ સર્વે જળાશયે પ્રાસાદીય શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧
SR No.006341
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1990
Total Pages718
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_rajprashniya
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy