________________
___४२३
सुबोधिनी टीका. सू. ६३ सूर्याभविमानवर्णनम् तैः उपगूढं-युक्तम् , रक्तं-रागयुक्तम् त्रिस्थानकरणशुद्धम्-त्रिस्थानेषु-उरः शिरःकण्ठेषु यत्करणं-क्रिया-स्वरसञ्चारः, तेन शुद्धम् एवं च उरःशुद्धं कण्ठशुद्धं च-एतद्विवरणं चत्वारिंशत्तमसूत्रतो ग्राह्यम् एतादृशं गेयं प्रगीतानां गीतवतां यादृशःशब्दो भवति एतद्रूपः एतादृशः शब्दस्तृणमणीनां कदाचिद् भवेत् १ ततो भगवानाह-हंत ! स्यात् । किन्नरादिगीतशब्दतुल्यस्तृणमणीनां शब्दो भवेदिति भावः ॥ सू० ६३ ॥ विवरों से युक्त हो, रक्त-रागयुक्त हो, त्रिस्थानकरण शुद्ध-उर शिर और कण्ठ-इन तीन स्थानों में स्वरसंचार रूप क्रिया से शुद्ध हो, (ऐसे गाना को गानेवाले किन्नरादि देवों का) जैसा शब्द होता है ऐसा ही शब्द तृणमणियों का कदाचित् होता है ? इसके उत्तर में प्रभु कहते हैं-हां गौतम ! किन्नरादिगीत शब्द तुल्य तृणमणियों का शब्द होता है. गेय के जो आठ गुण पूर्ण, रक्त आदि प्रकट किये हैं सो उनमें पूर्ण का तात्पर्य हैं गेय का सकल स्वर कलाओं से युक्त होना १ रक्त का तात्पर्य है गेयराग से उस भावित गीत का युक्त होता २, अन्य अन्य स्फुटस्वर विशेष से शोभित उस गेय का होना सो अलंकृत है ३, व्यक्त-अक्षर, स्वर-इनकी स्पष्टता से युक्त होना ४, विक्रोशन की तरह-चिल्लाने आदि की तरह विस्वर नहीं होना इसका नाम अविधुष्ट है. मधुमत्त कोकिल के स्वर की तरह जो मधुर स्वर से युक्त होता है उसका नाम मधुर गुण युक्त गेय है । ताल, वंश, स्वर, आदि की समानता से-जो गेय युक्त होता है वह सम हैं. स्वर घोलना प्रकार से अर्थात् शुद्धातिशय અને કંઠ આ ત્રણે સ્થાનમાં સ્વર સંચાર રૂપ ક્રિયાથી શુદ્ધ હોય જેવો શબ્દ એમને હોય છે એ જ શબ્દ તૃણ મણિઓનો પણ હોય છે? એના જ જવાબમાં પ્રભુ કહે છે કે હાં ગૌતમ ! કિન્નર વગેરેના શબ્દ જે વે જ તૃણ મણિઓને શબ્દ હોય છે. ગેયના જે આઠ ગુણો પૂર્ણ રકન વગેરે પ્રકટ કરવામાં આવ્યાં છે ને તેમનામાં પૂર્ણ અર્થ હોય છે ગાનના બધાં સ્વરોથી સંપન્ન હોય ૧ રકતનો અર્થ છે તે ભાવિત ગીત ગેયરાગથી યુક્ત હોય, ૨ અલંકૃત એટલે કે તે ગીત અન્યાન્ય ફુટ સ્વર–એકદમ સ્પષ્ટ ઉચ્ચરિત હોય ૩ વ્યક્ત—અક્ષર, સ્વર– એક દમ સ્પષ્ટ બેલાયેલાં હોય છે અવિઘુષ્ટ–એટલે કે વિક્રોશનની જેમ ચીસે વગેરે પાડીને ગીતને સ્વરથી વિસ્વર કરવો નહીં, મધુમત્ત કોયલના સ્વરની જેમ જે મધુર યુક્ત હોય છે તેનું નામ મધુર ગુણ યુક્તગેય છે. તાલ, વંશ, સ્વર વગેરેની સમતાથી જે ગેય યુક્ત હોય છે તે સમ છે. સ્વરઘોલના પ્રકારથી એટલે
શ્રી રાજપ્રશ્રીય સૂત્રઃ ૦૧