________________
राजप्रश्नीयसूत्रे एवमग्रेऽपि । त्वरित-शीघ्रं तच चपलं-सम्भ्रमवशादेव व्याकुलं यथा स्या तथा, सुरवरः-सुर श्रेष्ठः सूर्याभो देवः, सिंहासनाद् अभ्युत्तिष्ठति अभ्युत्थाय पादपीठात् -- पादस्थापनासनात् प्रत्यवरोहति - प्रत्यवतरति, प्रत्यवरुह्य एक शाटिकम्-एका शाटयेव शाटिका यस्मिंस्तद् एकशाटिकम् - स्यूतरहितम् उत्तरासङ्ग -- उत्तरीयवस्त्र करोति, एकशाटिकेन उत्तरासङ्गेन मुखमाच्छा दयतीत्यर्थः । कृत्वा सप्ताष्टपदानि-सप्त वा अष्ट पदानि तीर्थकराभिमुख-श्री महावीरजिनाभिमुखम् अनुगच्छति भगवतः संमुख गच्छतीत्यर्थः । अनुगम्य वामं जानुं कर्षति-उर्वीकरोति 'कृषे रश्चादेशः ( हे० ४/१८७ )' कृष्ठाउर्वीकृत्य दक्षिणं जानुं धरणितले-भूमितले निहत्य-अधः संस्थाप्य, त्रिकृत्वःवारत्रयम् मूर्धानं मस्तकं धरणितले निवेशयति-स्थापयति, निवेश्य, ईषत्प्रत्युन्नमति-किञ्चिदूर्वीकरोति, ईषत्प्रत्युन्नमय्य-किञ्चिदूर्वीकृत्य, कटकत्रुटित स्तम्भितभुजौ-कटक-टिताभ्यां बलय-भुजबन्धभूषणाभ्यां स्तम्भितौ स्तब्धतामुपनीतौ भुजौ-बाहू संहरति-सङ्कोचयति, संहृत्य करतलपरिगृहीत-करत -सिंहासन से ऊठा. ऊठकर वह पादपीठ पादस्थापनासन से होकर नीचे उतर कर उसने एक शाटीवाला-स्यूतरहित-(विना सिया-हुआ) अपनी उत्तरासङ्ग बनाया. अर्थात् एक शाटक उत्तरासङ्ग से उसने अपने मुख को आच्छादित किया फिर वह सात आठ पैर आगे जिस तरफ भगवान् महावीर विराजमान थे उस और उनके सन्मुख गया. वहां जाकर उसने अपने वाम-जानु को-घुटते को ऊँचा किया उसे ऊँचा करके फिर दक्षिण जानु को नीचे जमीन पर झुकाकर स्थापित किया बाद में उसने तीन बार करके अपने मस्तक को भूमि पर रखा और कुछ उंचे उठाया इस तरह करके कडों एवं त्रुटित से स्तब्ध हुए भुजाओं को उसने संकुचित किया, संकुचित करके हस्ततलों से परिगृहीत શીધ્રતા પૂર્વક ચપળ જેવા થઈને વ્યાકુલ જેવો થઈને સિંહાસન ઉપરથી ઉભો થયે અને ઉભે થઈને પગ મૂકવાના પાદપીઠ ઉપર પગ મૂકીને નીચે ઉતર્યો તેણે એક શાટીવાળા-સ્થૂતરહિત–વગર સીવેલું–પિતાનુંઉત્તરાસ છે બનાવ્યું એટલે કે એક શાટક ઉત્તરાસ વડે તેણે પોતાના મુખને આચ્છાદિત કર્યું ત્યાર પછી તે જે દિશા તરફ ભગવાન મહાવીર સ્વામી વિરાજમાન હતા તે દિશાભણ સાત-આઠ ડગલાં-સામે ગયો ત્યાં જઈને તેણે પોતાના ડાબા ઘૂટણને ઊંચું કરીને પછી જમણું ઘૂંટણને નીચે જમીન ઉપર સ્થાપિત કર્યું, ત્યાર પછી તેણે ત્રણ વાર પોતાના મસ્તકને ભૂમિ ઉપર મુકયું. અને થોડું ઉપર ઉઠાવ્યું. આ પ્રમાણે કરીને કડાઓ તેમજ ત્રુટિત વડે સ્તબ્ધ થયેલી ભુજાઓ ને સંકેચી, સંકુચિત કરીને હથેલીઓ તેમજ દશન
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧