________________
सुबोधिनी टीका. सू. १९ भगवद्वन्दनार्थ सूर्याभस्य गमनव्यवस्था १६३ मानानां, परिभाज्यमानानां पार्श्ववर्तिभ्यः दीयमानानाम् भाण्डाद् वा भाण्ड संहियमाणानाम्-एकस्मात्पात्रात् पात्रान्तरं नीयमानानाम् , उदाराः-विस्तृताः मनोज्ञाः-मनोहारिणः, मनोहरा:-मनोऽनुकूलाः, घ्राणमनोनिवृतिकराः-घ्राणस्य मनसश्च निवृतिकराः-शान्तिप्रदाः, इत्येवंप्रकारा ‘गन्धाः सर्वतः- सर्वासु दिक्षु समन्तात्-सर्वासु विदिक्षु अभिनिःस्रवन्ति-सर्वतोभावेन निःसरन्ति । एवमुक्ते शिष्यःपृच्छति-भवेद् एतद्रूपास्यात् ? इति-तेषां मणीनामेतद्रूपो गन्धःस्यात्कदाचिद् भवेद् ? गुरुः कथयति-नो अयमर्थसमर्थः' इत्यादि पूर्ववत् ॥ सू. १८ ॥
इत्येवं गन्धवर्णनमुक्त्वा तेषां मणीनां स्पर्शवर्णनमाह
मूलम्—तेसि णं मणीणं इमे एयारूवे फासे पण्णत्ते, से जहानामए आइणेइ वा रूएइ वा बरेइ बा णवणी एइ वा हंसगब्भतूलियाइ वा सिरिसकुसुमनिचयेइ वा बालकुसुमपत्तरासीइ वा, भवे एयारूवे सिया ? णो इणहे समझे, तेणं मणी एत्तो इट्टतराए चेव जाव फासेणं पण्णत्ता ॥ सू० १९ ॥ के लिये दिये जाते हैं, अथवा एक पात्र से ओर दूसरे पात्र में जब रखे जाते हैं तब इनकी बहुत बडी गंध ऐसी दिशाओं और विदिशाओं में फैलती है कि जिससे मन का हरण हो जाता हैं. मन को आनंद आता है, मनको रुचती है नाणेन्द्रिय और मन में एक प्रकार की शांति आती है. अब इस पर शिष्य पूछता है कि उन मणियों का इस प्रकार का गंध क्या कदाचित् होता है ? तब गुरु उससे कहते हैं ' यह अर्थ समर्थ नहीं है' इत्यादि आगे का और सब कथन पहिले किये गये कथन के अनुसार ही जानना चाहिये. । अर्थात् इनसे भी अधिक सुगंधि इन रत्नों की थीं. ॥स. १८॥ છે, આમ તેમ ફેલાવવામાં આવે છે પરિભેગના કામમાં લેવામાં આવે છે. પિતાની પાસેના પુરૂષો વગેરેને આપવામાં આવે છે અથવા તે એક પાત્રથી બીજા પાત્રમાં મૂકવામાં આવે ત્યારે એમની એવી તીવ્ર સુવાસ દિશાઓ અને વિદિશાઓમાં પ્રસરી જાય છે કે જેથી મનપણ આકર્ષિત થઈ જાય છે. મનને આનંદ પ્રાપ્ત થાય છે. મનને ગમે છે. ધ્રાણેન્દ્રિય અને મનને એક જાતની શાંતિ પ્રાપ્ત થાય છે. આ બધી વાત સાંભળીને શિષ્ય પ્રશ્ન કરે છે કે તે મણિઓને ગંધ આ જ હોય છે કે શું? ત્યારે જવાબમાં ગુરુ તેને કહે છે કે–આ અર્થ સમર્થ નથી” વગેરે પહેલાના જેવું જ કથન અહીં પણ છે. એટલે કે આ રત્નોને ગંધ તે આ પદાર્થો કરતાં પણ અતિ તીવ્ર છે કે સૂ. ૧૮
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧