________________
पौरपषिणो-टीका सू. ५३ भगवदर्शनार्थ कूणिकस्य गमनम् ४२६ कव्वड-दोणमुह-मडब-पट्टण-आसम-निगम-संवाह-संनिवेसाणं आहेवच्चं पोरेवच्चं सामित्तं भट्टित्तं महत्तरगत्तं आणा-ईद्रोणमुख जलस्थलपथोपेतम् , मडम्बम् अविद्यमानासन्नग्रामान्तरम् , 'पट्टणं' पत्तनम् जलपथेन स्थलपथेन वा निर्गमप्रवेशौ यत्र तत् पत्तनम् , यथा काञ्चीतो मुम्बापुरी, यद्वा-जलपथेनैव निर्गमप्रवेशौ न तु स्थलपथेन, यथा-भारताद् आंग्लराजधानी ' इंग्लेण्ड' इति प्रसिद्धा; तत्, किंच-स्थलपथेनैव निर्गमप्रवेशौ न तु जलपथेन तत् , एतत् सर्वं पत्तनमुच्यते । यद्वायत्र सर्व वस्तु लभ्यते तत् पत्तनम् । आश्रमः तापसाद्यावासः, निगमः वाणिज्यप्रधानं नगरम् , संवाहः कृषीवलानां धान्यरक्षणस्थानम् , निवेशः सार्थकटकादीनामुत्तरणस्थानम् । तेषाम्-'आहेवच्चं' आधिपत्यम् , 'पोरेवचं' पौरोवृत्त्यम्=पुरोवर्तित्वम्-अग्रेसरत्वम् ' साऐसी बस्तियों के, खेटों के-धूलि के प्राकार से परिवेष्टित बस्तियों के, कर्बटों के सामान्य नगरों के, द्रोणमुखों-जलमार्ग एवं स्थलमार्ग से युक्त प्रदेशों के, मडम्बों-जिनके आसपास दूसरे ग्राम नहीं होते हैं ऐसे प्रदेशों के, पत्तनों के जहां जलपथ से भी एवं स्थलपथ से भी आना-जाना होता है; जैसे कराँची से बम्बई, अथवा जहां सिर्फ जलमार्ग से ही आनाजाना होता है; जैसे भारत से इङ्गलैन्ड, अथवा स्थलमार्ग से ही जहां आना-जाना होता है, ये सभी पत्तन कहलाते हैं । अथवा समस्त वस्तुओं का लाभ जहां होता है वह भी पत्तन है, ऐसे पत्तनों के, आश्रमों के अर्थात् तापस आदि के आवासों के, निगमों के अर्थात् व्यापारिक नगरों के, संवाहों के अर्थात् किसानों के धान्य आदि रखने के स्थलों के, तथा संनिवेशों के अर्थात् सार्थवाह और सेना आदि के उतरने के स्थानों के आधिपत्य को, पौरवृत्य को अग्रेसरत्वको, स्वामित्व को-प्रभुत्व को, उनके भर्तृत्व को–पोषकत्व को, उनमें महं
બેટના ધૂળ (માટી)ના પ્રાકારથી પરિચ્છિત વસ્તીના, કબોના સામાન્ય નગરના, દ્રોણમુખોના-જલમાર્ગ તેમજ સ્થલમાર્ગથી યુક્ત પ્રદેશના, મહેંબના–જેની આસપાસ બીજા ગામ ન હોય તેવા પ્રદેશના, પત્તનોના-જ્યાં જલમાર્ગથી તેમજ સ્થલમાર્ગથી પણ આવી જઈ શકાતું હોય જેમકે કરાંચીથી મુંબઈ, અથવા જ્યાં માત્ર જલમાર્ગથી જ આવી જઈ શકાય, જેમકે ભારતથી ઈગલાંડ, અથવા માત્ર સ્થલ માર્ગથી જ જ્યાં જઈ આવી શકાય તે બધાં પત્તન કહેવાય છે, અથવા સમસ્ત વસ્તુઓની પ્રાપ્તિ જ્યાં થઈ શકે તે પણ પત્તન છે. એવાં પત્તના, આશ્રમના અર્થાત્ તાપસ આદિના આવાસેના, નિગમના અર્થાત્ વ્યાપારિક નગરેના, સંવાહોના અર્થાત્ ખેડુતેનાં ધાન્ય આદિ રાખવાનાં સ્થળોના, તથા સંનિવેશના અર્થાત્ સાર્થવાહ અને સેના આદિના ઉતરવાના સ્થાને ના આધિપત્યને, પૌરવૃત્યને – અગ્રેસર