SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ औपपातिक सू 'असरणाणुप्पेहा' अशरणाऽनुप्रेक्षा- अशरणत्वपर्यालोचना अस्थां संसृतौ न कोऽपि कस्यापि रक्षकः एतद्रूपा, जन्मजरामरणभयैरभिद्रुते व्याधिवेदनाग्रस्ते जिनवरवचनादन्यन्नास्ति शरणं क्वचिल्लोके - इत्येवमशरणस्य = अत्राणस्य अनुप्रेक्षा = पर्यालोचना | ૨૮૮ प्राण तक खोना पड़ता है । जिन जिन अभिलपित प्रिय स्त्री, पुत्र, धन आदि का समागम अर्थात् प्राप्ति होती है, वे सब बिछुड़ने वाले हैं। क्यों कि संयोग के बाद वियोग अवश्य होता है | अधिक क्या; जो जो उत्पन्न होता है, वह सब नियमतः नष्ट भी होता ही है; क्यों कि उत्पत्तिशील सभी पदार्थ विनश्वर अर्थात् नाशवान् होते हैं । ऐसे विनश्वर पदार्थों में फिर आसक्ति और प्रेम क्यों ! उचित यह है कि जो धर्म कभी भी नष्ट होने वाला नहीं है, उसी पर मुझे आकर्षण होना चाहिये, इन विनश्वर सांसारिक पदार्थों पर नहीं ! इस प्रकार सांसारिक समस्त पदार्थों के प्रति अनित्यत्व का चिन्तन करना अनित्यानुप्रेक्षा है ॥ १ ॥ ( असरणाणुप्पेहा ) अशरणानुप्रक्षा -- संसार में इस जीव का कोई भी शरण नहीं है। जन्म, जरा एवं मरण के भय से व्याकुल हुए एवं व्याधि और वेदना से ग्रस्त बने हुए इस प्राणी का यदि लोक में कोई शरण है तो वह एक जिनवर का धर्म ही है, और कोई नहीं ! इस प्रकार से इस अनुप्रेक्षा में विचार किया जाता है । कहा भी है કેમકે તેના જ કારણે સ્ત્રી, પુત્ર, મિત્ર, સ્વજન, પરિજન અને ગામના લેાકા આદિ સાથે શત્રુતા થાય છે, લડાઇ (ઝગડા) થાય છે, આખરે પ્રાણ સુધી ખાવા પડે છે. જે જે અભિલષિત પ્રિય સ્ત્રી, પુત્ર, ધન આદિને સમાગમ અર્થાત્ પ્રાપ્તિ થાય છે તે બધાં વિખૂટા પડનાર છે, કેમકે સંચાગ પછી વિયાગ અવશ્ય થાય છે, વધારે શું ? જે જે ઉત્પન્ન થાય છે તે બધું નિયમપ્રમાણે નાશ પણ પામે છે જ, કેમકે ઉત્પત્તિશીલ તમામ પદાર્થ વિનશ્વર અર્થાત નાશવાન હાય છે; તેા એવા વિનશ્વર પાર્થાંમાં વળી આસક્તિ અને પ્રેમ શા માટે ? ઉચિત તા એ છે કે જે ધમકી પણ નાશ પામનાર નથી તે ઉપર જ મને આકષઁણુ થવુ જોઇએ, આ વિનશ્વર સાંસારિક પદાર્થો પર નહિ. એ પ્રકારે સાંસારિક તમામ પદાર્થ માટે અનિત્યપણાનું ચિંતન કરવુ તે અનિત્યાનુપ્રેક્ષા છે (૧). (સરળાનુવૃંદા) અશરણાનુપ્રેક્ષા-સંસારમાં આ જીવનું કાઇ પણ શરણુ નથી. જન્મ, જરા તેમજ મરણના ભયથી વ્યાકુળ થતાં તેમજ વ્યાધિ અને વેઢનાથી ગ્રસ્ત બની જતાં આ પ્રાણીનુ' જો કાઈ શરણ (આશ્રય) હોય તે તે એકમાત્ર આ લેાકમાં જિનવરના ધર્મ જ છે, બીજું કાઈ નહિ. આ પ્રકારના આ અનુપ્રેક્ષામાં વિચાર કરવામાં આવે છે. કહ્યુ પણ છે—
SR No.006340
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages824
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_aupapatik
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy