________________
पोयूषवर्षिणी-टीका. सू. ३० प्रायश्चित्तभेदवर्णनम्
२४३ तदनन्तरं व्रतेषु स्थाप्यते । संहननादिगुणयुक्त एवानवस्थाप्यः क्रियते, अन्यस्य तु मूलमेव दीयते । संहननादिगुणयुक्तोऽपि यदि अनन्यसाध्यकुलगणसङ्घकार्यकारी बहुजनसाध्यकार्यकारी वा भवेत् , तर्हि द्विविधोऽप्यनवस्थाप्यः खलु गुरुमुखात् सङ्घसाक्षितया च स्तोकं स्तोकतरं वा मासद्वयं मासैकमात्रं वा अनवस्थाप्यतपो वहेत् । यद्वा-चतुर्विधसंघाधारभूतोऽयं परमभद्रकः स्वयमेव तपश्चर्यादिनाऽनवस्थाप्यशोध्यमतीचारमलं क्षालयिष्यतीति कृत्वा सर्व मुश्चेत् अनवस्थाप्यतपो न कारयेदिति ।
और उत्कृष्ट से बारह वर्ष का । इस प्रकार तपस्या करने के बाद वह साधु महावतों में स्थापित किया जाता है । संहननादिगुणयुक्त ही इस प्रायश्चित्त के अधिकारी हैं। दूसरे को तो मूलाई प्रायश्चित्त ही दिया जाता है। संहननादिगुणयुक्त साधु यदि दूसरों से असाध्य ऐसे कुल गग संघ के कार्य करनेवाला हो, अथवा कुल गण संघ का जो कार्य बहुजनसाध्य हो उस कार्य को वह अकेले ही करनेवाला हो तो ऐसे आशातनाऽनवस्थाप्य और प्रतिसेवनाऽनवस्थाप्य साधु के लिये संघकी साक्षी में गुरुके मुख से स्तोक-दो मास का, अथवा स्तोकतर-एकमास का तप दिया जाता है। तदनन्तर वह महावतों में स्थापित किया जाता है। अथवा यदि कोई साधु चतुर्विध संघ का आधार हो, पर भद्रक हो, वह स्वयमेव तपस्या करके अनवस्थाप्य तप के द्वारा विशोधनीय पापमल का प्रक्षालन कर लेगा, ऐसा विश्वास हो, तो ऐसे साधु का अनवस्थाप्य प्रायश्चित्त नहीं दिया जाता है।
આ પ્રાયશ્ચિત્ત જઘન્યથી એક વર્ષનું થાય છે અને ઉત્કૃષ્ટથી બાર વર્ષનું થાય છે. આ પ્રકારે તપસ્યા કર્યા પછી તે સાધુ મહાવ્રતમાં સ્થાપિત કરાય છે. સંહનનાદિગુણયુક્ત જ તે પ્રાયશ્ચિત્તના અધિકારી છે. બીજાને તે મૂલાહ પ્રાયશ્ચિત્ત જ અપાય છે. સંહનનાદિગુણયુક્ત સાધુ જે બીજાથી અસાધ્ય (ન બને) એવાં કુલ ગણ સંઘનાં કાર્ય કરવાવાળે હેય અથવા કુલ ગણ સંઘનાં જે કાર્ય બહુજનસાધ્ય હોય, એવાં કાર્યોને તે એકલો જ કરવાવાળો હોય તો એવા આશાતનાનવસ્થાપ્ય અને પ્રતિસેવનાનવસ્થાપ્ય સાધુને માટે સંઘની સાક્ષીમાં ગુરૂના મુખથી સ્તક-બે માસનું, અથવા સ્તાકતર–એક માસનું તપ અપાય છે. ત્યાર પછી તે મહાવ્રતમાં સ્થાપિત કરાય છે. અથવા જે કોઈ સાધુ ચતુર્વિધ સંઘનો આધાર હોય, પરમભદ્રક હોય, તે પિતે જ તપસ્યા કરીને અનવસ્થાપ્ય તપ દ્વારા વિરોધનીય પાપમલ ધોઈ નાખશે એ વિશ્વાસ હોય છે એવા સાધુન અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત અપાતું નથી..