________________
पीयूषवर्षिणी-टोका. सू. ३० प्रायश्चित्तभेदवर्णनम्
२३९ यदर्हति भिक्षाचर्यादौ संजातमतिचारजातं तदालोचनाह,तद्विशोधकमालोचनालक्षणं प्रायश्चित्तरूपं कार्यमपि अतिचाररूपे कारणे कार्योपचारादालोचनाहमित्युच्यते। 'पडिक्कमणारिहे' प्रतिक्रमणाहम्-प्रतिक्रमणप्रतिनिवर्तनं-शुभयोगादशुभयोगसंक्रान्तस्यात्मनः पुनः शुभयोगे प्रत्यानयनं, मिथ्यादुष्कृतप्रदानरूपमित्यर्थः । अयं भावः गुप्तित्रये समितिपञ्चके च सहसाकारतोsनाभोगतो वा कथमपि प्रमादे सति मिथ्यादु कृतप्रदानलक्षणं प्रतिक्रमणम् । तत्र सहसाकारतोऽनाभोगतो वा यदि मनसा दुश्चिन्तितं, तथा वचसा दुर्भाषितं, कायेन दुश्चेष्टितं, तथाईर्यायां यदि कथां कथयन् व्रजेत् , भाषायामपि यदि गृहस्थभाषया, प्रहररात्र्यनन्तरप्रायश्चित्त है। भिक्षाचर्या आदि में लगे हुए अतिचारस्वरूप पापों की गुरु के समीप विशुद्धि के लिये आलोचना की जाती है; अतः ये पाप आलोचना के योग्य हैं। आलोचना के योग्य जो प्रायश्चित्त को कहा है वह कारण में कार्य के उपचार से जानना चाहिये । (पडिक्कमणारिहे) प्रतिक्रमण शब्द का अर्थ पीछे हटना है, शुभ योग से अशुभ योग की तरफ झुके हुए आत्मा को पुनः शुभ योग में लाने के लिये मिथ्यादुष्कृत देना सो प्रतिक्रमण के योग्य प्रायश्चित्त है। इसका भाव यह है-तीन गुप्तियों में, एवं पांच समितियों में अकस्मात्-सहसाकार से, अथवा अनाभोग–अनुपयोग से कथमपि प्रमाद के हो जाने पर मिथ्यादुष्कृत प्रदान करना सो प्रतिक्रमण है । इसमें यदि सहसाकार से अथवा अनाभोग से मन द्वारा खोटा चिन्तवन हो गया हो, वचन से दुर्भाषण हो गया हो, एवं काय सेदुश्चेष्टित हो गया हो, तथा ईर्यापथ में प्रवृत्ति करते (मागमें चलते ) समय यदि कथा कही गयी हो, भाषासमिति में यदि गृहस्थ की भाषा के अनुसार, अथवा प्रहररात्रि के આદિમાં લાગેલાં અતિચારસ્વરૂપ પાપની ગુરુની પાસે વિશુદ્ધિને માટે આલોચના કરાય છે. આથી તે પાપ આલોચનાયેગ્ય છે. આલેચનાને એગ્ય જે પ્રાયશ્ચિત્ત ને કહ્યું છે તે કારણમાં કાર્યના ઉપચારથી न ले १. (पडिक्कमणारिहे ) प्रतिभा शहना अर्थ 'पाछुट' છે. શુભગથી હટી જઈને અશુભ યોગની તરફ વળતાં ચિત્તને ફરીને શુભ
ગમાં લાવવા માટે મિથ્યાદુકૃત દેવું તે પ્રતિક્રમણને એગ્ય પ્રાયશ્ચિત્ત છે. તેને આ ભાવ છે-ત્રણ ગુપ્તિઓમાં, તેમજ પાંચ સમિતિઓમાં અકસ્માત્
અચાનક, અથવા અનાગ–અનુપગથી કાંઈ પણ પ્રમાદ થઈ જતાં મિથ્યાદુષ્કૃત પ્રદાન કરવું તે પ્રતિક્રમણ છે. આમાં જ અચાનક અથવા અનાગે મનથી ખોટું ચિંતવન થઈ ગયું હોય, વચનથી ખરાબ ભાષણ થયું હોય, તેમજ કાયાથી ખરાબ ચેષ્ટા થઈ હોય, તથા ઈર્યાપથમાં પ્રવૃત્તિ કરતાં (માગે ચાલતાં) જે કથા કહેવાઈ ગઈ હોય, ભાષા સમિતિમાં જે ગૃહસ્થની ભાષા