SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ - विपाफश्रुते प्रकरः समूहः स तथा तेन, 'अणिज्जमाणमग्गे' अन्वीयमानमार्गः अनुगम्यमानमार्गः, तस्य जात्यन्धस्य मार्ग मक्षिकाः पृष्ठतोऽनुधावमाना आसन् मलयुक्तत्वादिति भावः । तथाविधोऽसौ, 'मियागामे णयरे गिहे गिहे' मृगाग्रामे नगरे गृहे गृहे 'कालुण्णवडियाए' कारुण्यवृत्त्या दयाजनकत्त्या, स्वदैन्यं प्रदर्शयतस्तस्योपरि लोकानां दया यथा समुत्पद्येत तथेति भावः; 'वित्ति' वृत्ति जीविकां 'कप्पेमाणे' कल्पयन् कुर्वाणः सन् 'विहरइ' विहरति ॥ सू० ५। बहुत अधिक समूह, उसके माथे के ऊपर उड़ता हुआ रास्ते भर पीछे२ चलता था। क्यों कि वह मलिन तन था। इस प्रकार की दुरवस्थासंपन्न वह बिचारा 'मियागामे णयरे गिहे गिहे' उस मृगाग्राम नगर में घर घर 'कालुण्णवडियाए वित्ति कप्पेमाणे विहरई' दीनतापूर्वकदया उत्पन्न हो इस प्रकार से जीविका-भीख मांग कर अपना निर्वाह करता था। भावार्थ-उसी मृगाग्राम नगर में एक जन्मांध मनुष्य रहता था। उसे सहारा देने वाला वहां एक और दूसरा भिखमंगा व्यक्ति था जो अंधा नहीं था। उसकी सहायता के बलपर ही यह सब अपना काम किया करता था। वह जन्मांध जब भीख मांगने निमित्त जहीं-कहीं पर जाने के लिये उद्यत होता, तो वह उसे लकडी पकडवा कर ले जाता। अधिक गंदा रहने के कारण दुर्गध से आकृष्ट मक्खियों का झुंड का झुंड इसके आस-पास माथे पर भिनभिनाता रहता। वह घर२ अपनी दीनता प्रकाशित करता हुआ માટે સમૂહ તેના માથા ઉપર ઉડતો હતો, અને તેના સાથે સાથે રસ્તામાં તે સમૂહ પણ જતા, કારણકે તેનું શરીર બહુજ મેલું હતું. આ પ્રકારની દુર્દશાવાળા તે બિચારે 'मियागामे गयरे गिहे गिहे' ते भृगायाम नाम घरे धरे 'कालुण्णवडियाए वित्ति कप्पेमाणे विहरई' हीनतापू-या ५न्न थाय तेवी शते लीम भाजीने પિતાનો નિર્વાહ કરતે હતો. ભાવાર્થ–તે મૃગાગ્રામ નગરમાં એક જન્માંધ માણસ રહેતે હતે. તેને સહાય આપનાર એક ભીખારી માણસ બીજે હિતે, તે આંધળે ન હતું, તેથી તેની સહાયતાના બળથી તે પિતાનું તમામ કામ કરતો હતો. તે જન્માંધ જ્યારે ભીખ માંગવા નિમિત્તે જ્યાં–ત્યાં જવા માટે તૈયાર થતો ત્યારે તે આંખવાળે તેને લાકડી પકડાવીને લઈ જતો હતો. એકદમ ગંદે રહેવાથી દુર્ગધથી ખેંચાઈને માખીઓનાં ટેળાએ તેના આસ-પાસ માથા ઉપર ફર્યા કરતાં હતાં. તે ઘેર-ઘેર પિતાની દીનતા શ્રી વિપાક સૂત્ર
SR No.006339
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages809
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_vipakshrut
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy