SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ આવ્યું છે. આ યોનાં અર્થસૂચક નામો અહીં આપ્યાં છેઃ- જેમકે, સુધર્મા, અમેઘ, ભદ્ર, માણિભદ્ર, સુદર્શન, ઉદુંબર, શૌર્ય, ધરણ, કૃતવનમાલ, ધન્ય, વિરસેન, અશોક, સુકાલ, વીરભદ્ર, રક્તપાલ, પૂર્ણભદ્ર, પાર્શ્વમિત્ર, વગેરે. રાજારાણીઓનાં જે નામ આવે છે તેમાં શતાનીક, તેની રાણું મૃગાદેવી, તેમને પુત્ર ઉદય, ઉદયની યુવરાણી પદ્માવતી, એ ઇતિહાસપ્રસિદ્ધ નામે છે. સૂત્રમાં વર્ણવેલા સાર્થવાહ વહાણે લઈ દેશાંતર વેપાર કરતા હતા અને અઢળક દ્રવ્યનું ઉપાર્જન કરતા હતા. દુર્યોધન નામે ચારપાલક-જેઇલર-નિર્નય નામે મેટે ઈડાંમાંસને વેપારી, ચિત્ર નામે રાજ-આશ્રિત નાવિત અને આલંકારિક, ધવંતરી નામે રાજેદ્ય, સમુદ્રદત્ત નામે મચ્છીમાર, અહીં વર્ણવામાં આવ્યા છે. અહીં પૃથ્વીશ્રી અને કામ ધ્વજા ગણિકાઓનાં મનરમ વર્ણને આવે છે. અહીં પ્રિયસેન નપુંસકના રંજન પ્રયેગોને નિર્દેશ મળે છે. અહીં સેળ નાં નામ આવે છે, અને તેમને ટાળવાનાં ઉપાયને ઉલ્લેખ કરવામાં આવ્યું છે. અહીં રાજ્યની સેનાઓનાં સવિસ્તર વર્ણને મળી શકે છે. દેહાંતદંડની સજાનો વિધિઓનું અહીં વર્ણન જેવામાં આવે છે. અહીં જુલમી અધિકારીઓ પ્રજા ઉપર કે જુલમ ગુજારતા હતા તે વાંચી શકાય છે. ભસ્મક રેગથી પીડાતા મૃગાપુત્રને રાજમહેલના સેંયરામાં લાકડાની ગાડીમાં ભતપાન – ખોરાક-પાણી જે સાધન વડે રાણી મૃગાવતી પહ. ચાડતી હતી તે કાષ્ઠ–શકટિકા-લાકડાની ગાડીનું વર્ણન અહીં મળે છે. રાજ્યના દુશ્મનો નાશ કરતા કૂટાગારોની રચના અહીં વાંચી શકાય છે. નાના ગઢ જેવી પાંચસો ચારીની નિવાસભૂમિ ચાર-પલ્લિકાનું વર્ણન અહીં મળે છે. અનેક સ્તથી વિભૂષિત ઘાસ પાણીનો પૂરવઠાથી ભરપૂર, સંખ્યાબદ્ધ પશુઓને રક્ષતા મંડપનું વર્ણન અહીં મળી શકે છે. વિપાકસૂત્ર અર્થસૂચક શબ્દપ્રયોગથી ભરપૂર છે. કામધ્વજા ગણિકા કણું રથ રથમાં નગરીમાં ફરતી હતી. લાંચ રૂશવત માટે અહીં ઉત્કચ શબ્દને શ્રી વિપાક સૂત્ર
SR No.006339
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages809
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_vipakshrut
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy