________________
પ્રયોગ કરવામાં આવ્યા છે. કસાઈ માટે છોગલિક શબ્દ વપરાયે છે. રસોઈ માટે મહાનસિક શબ્દ પ્રયોગ થયો છે. જે સ્ત્રીનાં બાળકે ઉછરતાં નહિ તે સ્ત્રી જાતિનિજુકા કહેવાતી હતી. અનેક શબ્દ-પ્રમે આવે છે, જે ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ અજોડ છે. એક અધ્યયનમાં રાષ્ટ્રકૂટ ક્ષત્રિયને ગંભીર ઉલ્લેખ થયું છે. સૂત્રમાં ઉકરડા માટે ઉતકુટિકા શબ્દ વપરાય છેપ્રથમ શ્રુતસ્કલ્પના પ્રથમ અધ્યયનમાં ઈન્દ્ર મહોત્સવને ઉલ્લેખ છે ક્ષીરપાત્રી, મજનધાત્રી, મંડનધાત્રી, ક્રીડારમણધાત્રી, અંકધાત્રી, એ પાંચ પ્રકારની ધાત્રી–નર્સ Nurse ના ઉલ્લેખ મળે છે. તે સમયની સ્ત્રીઓ દેહલમાં માનતી હતી. પ્રથમ શ્રુતસ્કલ્પના પાંચમા અધ્યયનને સર્વતે ભદ્ર નગરીના જિતશત્રુ રાજાની મહેશ્વરદત્ત રાજ્યના વિવર્ધન માટે રાજપુરોહિત શાંતિહિામમાં નરમેધ કરતે હતા અને તેમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર ચાર વર્ણોના યુવકને હેમ હતા !!
પ્રાચ્યવિદ્યાને કઈ પણ અભ્યાસી આ સૂત્રમાં વિવિધ સાહિત્ય જોઈ શકશે. અહીં તે તે ખ્યાલ ટૂંકામાં આપવામાં આવ્યું છે.
તા. ૨, ઑગસ્ટ, ૧લ્પ૯ રવિવાર. | કામદાર કેશવલાલ હિંમતરામ ગેંડળ (સૌરાષ્ટ્ર)
નિવૃત્ત પ્રેફેસર.
શ્રી વિપાક સૂત્ર