SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ ६६२ विपाकश्रुते तए णं से दत्ते गाहावई अण्णया कयाइं सोभणंसि तिहिकरणदिवसणक्खत्तमुहुर्तसि विउलं असणं४ उवक्खडावेइ, उवक्खडाविता मित्तणाइ० आमंतेइ, आमंतित्ता बहाए जाव पायच्छित्ते सुहासणवरगए तेणं मित्त० सद्धिं संपरिबुडे तं देवदत्ता पुत्री है हम उसे अपने युवराज के लिये वरण करना चाहते हैं । कहिये, इसमें भेट स्वरूप हमें आपको क्या देना चाहिये । आप यह विश्वास रखें यह संबंध बहुत ही उचित है । यदि आपकी भावना हो तो संबंध आज से ही निश्चित कर लिया जाय । इस प्रकार राजपुरुषों का अभिप्राय सुन कर दत्तसार्थवाह बहुत ही प्रसन्न हुआ। अन्त में उसने अपनी इस संबंध के लिये शुभ सम्मति प्रदर्शित करदी और कहा कि यह आप लोगों का बडा भारी अनुग्रह है जो आप जैसे बडे व्यक्ति हमारे जैसे छोटे व्यक्तियों के साथ अपने युवराज का संबंध स्थापित कर रहे हैं । संबंध-वार्ता निर्णीत हो जाने पर दत्तसार्थवाह ने चलते समय उन राजपुरुषों को पुष्प वस्त्रादिकों से खूब आदरसत्कार कर विदा किये, वे सबके सब प्रसन्न वदन होते हुए वैश्रवण राजा के पास आये, संबंध निश्चित हा जाने की वार्ता के समाचार सुना कर राजा को संतुष्ट किया ॥ सू० १३ ॥ આપની જે દેવદત્તા પુત્રી છે તેને લગ્ન સંબંધ અમે અમારા યુવરાજની સાથે કરવા ચાહીએ છીએ. તે આપ અમને જણાવે કે તેના બદલામાં ભેટરૂપે અમારે તમને શું આપવાનું રહેશે? તમે ખાત્રીથી માનશે કે આ સંબંધ ઘણોજ એગ્ય છે. જે તમારી ભાવના હોય તે સંબંધનો આજથી જ નિશ્ચય કરી લઈએ, આ પ્રમાણે રાજપુરુષને અભિપ્રાય સાંભળીને દત્તસાર્થવાહ ઘણાજ પ્રસન્ન થયા અને છેવટમાં તેમણે આ સંબંધ માટે પિતાની શુભ સંમતિ જાહેર કરી બતાવી અને કહ્યું કે તમારો સૌને મારા ઉપર મેટ અનુગ્રહ છે કે આપ જેવા મેટા માણસે અમારા જેવા નાના–માણસો સાથે તમારા યુવરાજને લગ્ન સંબંધ સ્થાપિત કરવા ઈચ્છો છો. પછી સંબંધ વિષે. નિર્ણય થયા બાદ દત્તસાર્થવાહ-જ્યારે તે રાજપુરુષ વિદાય થવા લાગ્યા ત્યારે તેમને પુષ્પ, વસ્ત્રાદિકેથી ઘણે જ આદર સત્કાર કર્યો અને વિદાય કર્યા. તે સૌ રાજપુરુષે પ્રસન્નમુખ બનીને વૈશ્રવણ રાજાની પાસે આવ્યા અને સંબંધ નકકી થઈ ગયા છે તે હકીકત કહીને રાજાને પ્રસન્ન કર્યા. એ સૂત્ર ૧૩ મું શ્રી વિપાક સૂત્ર
SR No.006339
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages809
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_vipakshrut
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy