________________
५२६
विपाकश्रुते
॥ मूलम् ॥
नंदिसेणे कुमारे इओ चुओ कहिं उववज्जिहिइ ? गोयमा ! नंदिसेणे कुमारेसट्ठि वासाई परमाउं पालित्ता कालमासे कालं किच्चा इमीसे रयणप्पभाए पुढवीए संसारो तहेव, तओ हत्थिणाउरे नयरे मच्छत्ताए उववजिहिइ ! से णं तत्थ मच्छिएहिं वहिए
भावार्थ- नंदिषेण कुमार की बात सुन और स्वीकार कर वह नाई वहां से सीधा चल दिया, और इस प्रकार विचार करने लगा कि यदि यह बात श्रीदाम राजा के कानों में पड जायगी तो न मालूम वह मेरी क्या अशुभतम गति कर डालेगा, इस भय से त्रस्त होकर श्रीदाम राजा के निकट आया । नंदिषेण के साथ जो कुछ बात हुई थी वह उसने राजा को कह सुनाई । राजा ने सुन कर क्रोध के आवेश में आकर नौकरों से तुरंत ही नंदिषेण को पकडवा लिया और पकडवा कर इस प्रकार की आज्ञा दी - कि जाओ, इसे मार डालो, यह इसी शिक्षा के योग्य है ! इस प्रकार हे गौतम ! नंदिपेण के कष्ट भोगने के कारण इस के पूर्वभव के संचित अपार अशुभतम कर्म हैं । उन्हीं का यह फल है जो यह इस प्रकार की वेदना भोग रहा है | सू० ८ ॥
ભાવાન દિષણ કુમારની વાત સાંભળી અને સ્વીકાર કરીને તે વાળદ ત્યાંથી સીધા ચાલ્યા ગયે, અને આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા કે–જો આ વાત શ્રીદામ રાજાના કાને પડી જાશે તે મને શું ખબર કે મારી કેવી ગતિ કરી નાખશે ? એ ભયથી ત્રાસ પામી શ્રીદામ રાજાની પાસે આવ્યે. નર્દિષણની સાથે જે કાંઈ વાત થઈ હતી તે તેણે રાજાને કહી બતાવી. રાજા તે વાત સાંભળી ક્રોધના આવેશમાં આવીને નકરો દ્વારા તુરત જ નોંદષષ્ણુને પકડાવી લીધેા, અને પકડાવીને આ પ્રમાણે આજ્ઞા કરી કે જામે ! ન'દિષેણુને મારી નાંખા તે એ શિક્ષાને યાગ્ય છે. આ પ્રમાણે હે ગૌતમ ! નર્દિષ્ણુ જે કષ્ટ ભેગવે છે તેનું કારણ તેના પૂર્વ ભવમાં સંચય કરેલાં અપાર અશુભતમ કમ છે. તેનુજ એ ફળ છે જે અહિં આ પ્રકારે लोगवी रह्यो छे. ( सू० ८ )
શ્રી વિપાક સૂત્ર