________________
विपाकश्रुते द्वारा ‘विसज्जिए समाणे जेणेव कूडागारसाला तेणेव उवागच्छइ' विसर्जित होकर जहां वह कूटागारशाला थी वहां आया।
भावार्थ-अभग्नसेन ने पुरिमताल नगर में मनाये जाने वाले उत्सव में सम्मिलित होने के अभिप्राय से अपनी तैयारी प्रारंभ कीउसने सर्वप्रथम अपने मित्रों को एवं स्वजन संबंधी आदिकों को इसकी खबर भिजवा दी । वे सब के सब ठीक समय पर इसके पास आ पहुँचे । सबके आ जाने पर अभग्नसेन ने स्नान किया,
और मषीतिलकादि किये उसके बाद वह अपने शरीर पर बहुमूल्य वस्त्र आभरण पहिर कर अपने स्थान से सब के साथ पुरिमताल नगर की तरफ बडे ठाट-बाट से चला । वहाँ पहुँच कर उसने महाबल राजा से मुलाकात की। नमनपूर्वक उसने राजा का अभिनंदन किया और जय विजय नाद से राजा को वधाया, और राजा के लिये जो यह उपहार लाया था, वह उसने राजा की सेवा में अर्पित किया । राजाने बहुत आनंद के साथ इसकी प्रदत्त भेट को स्वीकार कर इसका आदर सत्कार किया तथा उसके ठहरने आदि की व्यवस्था कूटागारशाला में करने की अपने परिचारकों को आज्ञा दी । अभरसेन भी राजा से विदा होकर उस कूटागारशाला की ओर चल दिया। वहां आकर वह ठहर गया ॥ सू०२०॥ 'महाब्बलेणं रण्णा' मा सास 'विसज्जिए समाणे जेणेव कूडागार‘साला तेणेव उवागच्छ।' विहाय पाभी या ते टूटा२शासा ती त्या माव्या,
ભાવાર્થ– અભવનસેને પુમિતાલ નગરમાં થતા ઉત્સવમાં હાજરી આપવાના અભિપ્રાયથી ત્યાં જવા માટે પિતાની તૈયારીને પ્રારંભ કર્યો, તેણે સૌથી પ્રથમ પિતાના મિત્રો, સ્વજન, સંબંધી આદિ સોને આ વાતની ખબર મેકલાવી દીધી. એટલે તે સૌ બરાબર સમય પ્રમાણે તેની પાસે આવી પહોંચ્યા, સૌ આવી ગયા પછી, અભગ્નસેને સ્નાન કર્યું અને મણી-તિલક આદિ કર્યા. તે પછી પિતાના શરીર પર બહુજ મૂલ્યવાન વસ્ત્ર અને આભૂષણ પહેરીને પિતાના સ્થાનથી સૌના સાથે પરિમતાલ નગર તરફ ભારે ઠાઠમાઠથી ચાલ્યા, ત્યાં પહોંચીને મહાબલ રાજાની મુલાકાત કરી નમનપૂર્વક તેણે રાજાને અભિનંદન કર્યું અને જય-વિજય નાદથી રાજાને વધાવ્યા તથા રાજા માટે જે ભેટ લાવ્યા હતા તે તેણે રાજાની સેવામાં અર્પણ કરી, રાજાએ ઘણું જ આનંદની સાથે તેણે આપેલી ભેટને સ્વીકાર કર્યો, અને સ્વીકાર્યા પછી તેનો આદર સત્કાર કર્યો, તથા તેને રહેવા વગેરેની વ્યવસ્થા કૂટાગારશાલામાં કરવાની પિતાના નોકરોને આજ્ઞા કરી. પછી અભગ્નસેન પણ રાજાની પાસેથી વિદાય લઈને કૂટાગારશાલા તરફ ચાલતે થે, અને ત્યાં આવી મુકામ કર્યો. (સૂ ૨૦)
શ્રી વિપાક સૂત્ર