________________
२६६
विपाकश्रुते ॥ मूलम् ॥ तए णं से उज्झियदारए सयाओ गिहाओ निच्छुढे समाणे वाणियग्गामे णयरे सिंघाडग-जाव-पहेसु जूयरवलएसु वेसियाघरएसु पाणागारेसु य सुहंसुहेणं विहरइ। तए णं से उज्झियए दारए अणोहट्टए अणिवारए सच्छंदमई, सइरप्पयारे मजप्पसंगी चोरजूयवेसदारप्पसंगी जाए यावि होत्था । तए णं से उज्झिए दारए अण्णया कयाइं कामज्झयाए
भावार्थ- सुभद्रा सार्थवाहीने ज्यों ही अपने पति का लवणसमुद्र में जहाज के पलट जाने से मरण सुना तो वह बिचारी सुनते ही मूर्छा खा कर धडाम से एकदम जमीन पर गिर पड़ी। कुछ समय बाद सचेत होने पर फिर उसने रो-रो कर एवं चिल्लाचिल्लाकर अपने मित्रादि परिजनों के साथ मृत्यु के अवसर पर किये जाने वाले समस्त ही लौकिक कृत्य किये । अब यह रातदिन पति के शोक से व्याकुल एवं लक्ष्मी के विनाश से चिन्तित रहने लगी। चिन्ता करते२ ही यह बिचारी स्वयं भी एक दिन मर गई । अब उज्झित दारक का अपना संसार में कोई नहीं रहा । यह निःसहाय बन गया। राज्यकर्मचारियों ने इसे दुराचारी समझकर घर से बाहिर निकाल दिया और इसका घर दूसरों को सोंप दिया ॥ सू० १७ ॥
ભાવાર્થ-સુભદ્રા સાથે વાહીએ જ્યારે પિતાના પતિનું વહાણ લવણસમુદ્રમાં ઉધું વળવાથી પતિનું મરણ થયાનું સાંભળ્યું તે તે બીચારી સાંભળતાંજ મૂછ ખાઈને ધડામ કરાને એકદમ જમીન પર ઢળી પડી. થોડા સમય પછી સચેત થતાં પછી ફરીથી તે કરુણ સ્વરથી રડવા અને વિલાપ કરવા લાગી, અને પિતાના સંબંધીજને સહિત મરણના સમયે કરવા ગ્ય-તમામ લોકિક ક્રિયાઓ કરી. હવે તે સાર્થવાહી રાત્રિ-દિવસ પતિશકથી વ્યાકુળ તથા લક્ષ્મીના નાશથી ચિન્તાતુર રહેવા લાગી, ચિન્તા કરતાંકરતી તે પણ દુઃખમાં ને દુ:ખમાં એક દિવસ મૃત્યુ પામી. હવે ઉજ્જિત દારકને સંસારમાં સ્વજન-પિતાના તરીકે કોઈ ન રહ્યું, અને નિઃસહાય બની ગયે, રાજ્યના કર્મચારીઓએ તેને દુરાચારી સમજી તેના ઘરમાંથી તેને બહાર કાઢી મૂકે, અને તેનું घर भीगन सांधा हीथु. (सू० १७)
શ્રી વિપાક સૂત્ર