________________
विपाकश्रुते इच्छया प्राणातिपातादौ यदि प्रवृत्तिः स्यात्तदाऽऽत्मनो योऽध्यवसायः स ज्ञातभाव इति । अज्ञातभावस्तु तद्विपरीतः। यत्राज्ञातभावस्तत्रापि कर्मबन्धविशेषो द्रष्टव्यः। यो हि-'मृगं व्यापादयामी'-त्यभिसन्धाय मृगमेव लक्ष्यीकृत्य शरं प्रक्षिपति, यश्च 'स्थाणुं विध्यामी-त्यभिप्रायेण शरं प्रक्षिपति, तेन शरेण तदन्तरालवर्ती मृगः कपोतो वा निपातितः, तत्र तुल्येऽपि प्राणातिपातक्रियाद्वये निमित्तविशेषाद् बन्धविशेषो बोध्यः। अभिसन्धानेन माणातिपातकारिणः प्रकृष्टो बन्धः, अभिसन्धानरहितस्य कषायादिप्रमादवशवर्तिनस्तु पूर्वस्मादल्पः से प्रेरित हो कर प्राणातिपात आदि अशुभ कार्यों के करनेमें प्रवृत्ति करता है तो उसका उस तरहका परिणाम ज्ञातभाव है। अज्ञातभाव इससे विपरीत होता है, अर्थात्-प्रमाद अथवा अज्ञान से प्रवृत्ति होने का नाम अज्ञातभाव है। अज्ञातभाव में भी कर्मबन्ध में विशेषता होती है। कल्पना कीजिये-कोई एक व्यक्ति इस प्रकार के विचार से कि-"मैं इस मृग को मारूँ" मृगको मारने के लिये ही बाण छोडता है, और दूसरा कोई एक व्यक्ति इस अभिप्राय से युक्त होकर कि-"मैं इस स्थाणु को गिरा दूं" बाण छोडता है, और उसके बीचमें रहे हुए किसी कबूतर या मृगका वध हो जाता है तो उस प्रकार की परिस्थितिमें हिंसा यद्यपि उन दोनों से हुई है, परन्तु फिर भी परिणामों की अपेक्षा से कर्मबंध में विशेषता ही होगी। कारण कि जिसने संकल्प करके मृगका वध किया है उसका परिणाम ज्ञातभाव है, इससे उसे प्रकृष्ट कर्म का बन्ध होगा। संक्लिष्ट भाव ही अतिशयरूप से कर्मबंध का कारण माना કર્મો કરવામાં પ્રવૃત્તિ કરે છે. તો તેનું તે પરિણામ જ્ઞાત-ભાવ છે. અજ્ઞાતભાવ તેનાથી ઉલટે હોય છે, અર્થાત–પ્રમાદ અથવા અજ્ઞાનથી પ્રવૃત્તિ થવી તેનું નામ અજ્ઞાતભાવ છે. અજ્ઞાતભાવમાં પણ કર્મબન્ધમાં વિશેષતા હોય છે. કલ્પના કરે કે -કેઇ એક व्यति मा प्रभाणेना विन्याथी :-" मा भृगने भा३" - भृगने भा२१। भाटे બાણ છોડે છે, અને બીજી કઈ એક વ્યકિત “હું આ સ્થાણુ-ઝાડનું સુકું થડ-પાડી નાખું”—એ અભિપ્રાયથી બાણ છેડે છે અને તેની વચ્ચમાં કઈ કબૂતર અથવા તે મૃગનો વધ થઈ જાય છે, તે તે પ્રકારની પરિસ્થિતિમાં હિંસા એ બન્નેથી થઈ છે, પણ તેના પરિણામની અપેક્ષાથી કર્મબંધમાં વિશેષતાજ થશે, કારણ કે જેણે સંકલ્પ કરીને મૃગને વધ કર્યો છે તેના પરિણામ જ્ઞાતભાવ છે, તે કારણથી તેને પ્રકૃષ્ટ કમને બંધ થશે. સંકિલષ્ટભાવ જ અતિશયરૂપથી કર્મબંધનું કારણ માન
શ્રી વિપાક સૂત્ર