SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ विपाकचन्द्रिका टीका, अवतरणिका यथा-मन्दो मन्दतरो मन्दतम इति । एवं मध्यमभावोऽपि सातिशयः, तद्यथामध्यमो मध्यमतरो मध्यमतम इति । एते च तीव्रमन्दमध्यमभावाः प्रकर्षापकर्षवर्तित्वादधिमात्रादिभेदेन पुनविभिन्ना भवन्ति, तद्यथा-स तीव्रभावः कदाचिदधिमात्रः, कदाचिदधिमात्रमध्यः, कदाचिदधिमात्रमृदुः । तथा-मध्याधिमात्रः, मध्यमध्यः, मध्यमृदुः। एवं कदाचिन्मृद्वधिमात्रः, मृदुमध्यः, मृदुमृदुः, इति । _ अथ ज्ञातभावः कः पदार्थः ?, उच्यते-ज्ञातमस्यास्तीति ज्ञातः आत्मा, 'अर्श आदित्वादच्' ज्ञानाशुपयुक्तस्यात्मनो यो भावः परिणामः स ज्ञातभावः, आस्रव में मंदता आती है, तीव्रता नहीं। जो परिणाम न तीव्र हों और न मंद हों किन्तु मध्यम-दशा-वाले हों वे परिणाम मध्यम हैं । ये भी मध्यम, मध्यमतर और मध्यमतम इस प्रकार से तीन भेद वाले होते हैं। ये तीव्र, मन्द और मध्यमभाव तीव्र, तीव्रतर और तीव्रतम आदि रूप से प्रकर्ष और अप्रकर्ष वृत्तिवाले होने से अधिमात्रादिक के भेद से भी अनेक प्रकार के माने गये हैं, जैसे-तीव्रभाव कभीर अधिमात्र, कभी२ अधिमात्रमध्य और कभी२ अधिमात्र-मृदु होता है, उसी प्रकार मध्य-अधिमात्र, मध्य-मध्य और मध्य-मृदु भी होता है, इसी प्रकार कभी२ मृदु-अधिमात्र, मृदु-मध्य और मृदु-मृदु भी वह होता है। ज्ञात नाम आत्मा का है-ज्ञानादि से उपयुक्त आत्मा का जो परिणाम है वह ज्ञातभाव है, जैसे- यदि कोई प्राणी अपनी इच्छा મંદભાવોથી ઉપાર્જિત આસવમાં મંદતા આવે છે; તીવ્રતા નહીં. જે પરિણામ તીવ્ર ન હોય અને મંદ પણ ન હોય, પરંતુ મધ્યમદશાવાળાં હોય તે પરિણામ મધ્યમ છે તે પણ મધ્યમ, મધ્યમતર અને મધ્યમતમ, એ પ્રમાણે ત્રણ ભેટવાળાં હોય છે. એ તીવ્ર, મન્દ અને મધ્યમભાવ તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ આદિ રૂપથી પ્રકર્ષ અને અપકર્ષ વૃત્તિવાળા હોવાથી અધિમાત્રાદિકના ભેદથી પણ અનેક પ્રકારના માનવામાં આવે છે. જેમકે :- તીવ્રભાવ કયારેક કયારેક અધિમાત્ર, કયારેક કયારેક અધિમાત્ર-મધ્ય અને કયારેક અધિમાત્ર-મૃદુ હોય છે એ પ્રમાણે મધ્ય-અધિમાત્ર, મધ્ય-મધ્ય અને મધ્ય-મૃદુ પણ હોય છે. તેવી રીતે કયારેક મૃદુ-અધિમાત્ર, મૃદુ-મધ્ય भने भू-भू ५ ते डाय छे. જ્ઞાત નામ આત્માનું છે. જ્ઞાનઆદિથી ઉપયુકત આત્માનું જે પરિણામ છે તે જ્ઞાતભાવ છે. જેમ કેઈ પ્રાણી પિતાની ઈચ્છાથી પ્રેરિત થઈને પ્રાણાતિપાત આદિ અશુભ શ્રી વિપાક સૂત્ર
SR No.006339
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages809
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_vipakshrut
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy