________________
विपाकचन्द्रिका टीका, श्रु० १, अ० १ मृगापुत्रवर्णनम्
गर्भ-अवस्था में ही इस बालक की १६ नाडिया रात और दिन खून और पीप की धाराएं बहाती रहतीं। इनमें ८ नाडियां तो शरीर के भीतर खून आदि बहाती और ८ नाडियां शरीर के बहार पीप आदि बहातीं। इस प्रकार जो ८ नाडियां रक्त को और ८ नाडियां पीप को बहाने वाली थी, इनमें से २-२ खून और पीपको बहाने वाली नाडियों का स्राव कानों के भीतर और बाहर था, २-२ का आंखों के भीतर और बाहर, २-२ का नासिका के भीतर और बाहर, और २-२ का हृदयकोष्ठ के भीतर
और बाहर था। इस पुण्यहीन अभागे गर्भ के दुःखों का अन्त नहीं था। इसके एक और भयंकर, अनिष्ट व्याधि थी, जिसके कारण इसके आहार किये हुए भोजन का खाते२ ही पचन हो जाता था और यह भूखे का भूखा ही बना रहता था। इस व्याधि का नाम भस्मक व्याधि है। इसमें खाया हुआ भोजनादि पदार्थ पेटमें पहुँचते ही भस्म हो जाता है, क्षुधा की निवृत्ति एक क्षण के लिये भी नहीं होती है, यही दशा इस गर्भस्थ बालककी थी। खाये हुए भोजन का परिपाक रुधिर और पीप के ही रूपमें होता था, उसे भी यह खा जाता था अपने नौ माह की पूरी स्थिति पूर्ण कर यह मृगादेवी की कुक्षि से जन्मा, और जन्म से ही
ગર્ભાવસ્થામાં જ આ બાળકની ૧૬ નાડીઓ રાત્રિ અને દિવસ રુધિર અને પરૂની ધારાઓ વહેવરાવતી રહેતી. તેમાંથી આઠ નાડીઓ તે શરીરની અંદર રુધિરને વહેવરાવતી અને આઠ નાડીઓ શરીરની બહાર પરૂને વહેવરાવતી. આ પ્રમાણે જે આઠ નાડીઓ રુધિર અને પરૂને વહેવરાવતી હતી તેમાંથી બે બે રુધિર અને પરૂને વહેવરાવતી નાડીઓને સ્ત્રાવ કાનની અંદર અને બહાર હત, બે બે ને નેત્રમાં તથા નેત્રની બહાર, બે બે ને નાસિકાની અંદર અને બહાર, અને બે બે ને હૃદયના કંઠાની અંદર અને બહાર હતા. આ પુણ્યહીન અભાગી ગર્ભને દુ:ખને છેડે ન હતો. તેને બીજી પણ એક અનિષ્ટ ભયંકર વ્યાધ હતી. તેના કારણથી તેનું ખાધેલું ભેજન ખાવાની સાથે જ પાચન થઈ જતું હતું, તેથી ભૂખ્યો ભૂખે થઈ રહેતું હતું. આ વ્યાધિ-રેગનું નામ ભસ્મક રેગ હતું. આ રોગમાં ખાધેલો ખોરાક પેટમાં જતાં જ ભસ્મ થઈ જાય છે. તેથી ક્ષુધા-ભૂખ એક ક્ષણ માત્ર પણ મટતી નહિ. આવી દશા આ ગર્ભમાં રહેતા બાળકની હતી. ખાધેલા ખેરાકનો પરિપાક રુધિર અને પરૂના રૂપમાં થતું હતું, તેને પણ આ મૂકતો નહિ, એટલે કે ખાઈ જતા હતા. પિતાના નવ માસની સ્થિતિ પૂરી કરીને તે
શ્રી વિપાક સૂત્ર