________________
१६०
विपाकश्रते
था तभी से इसे सुख नहीं मिला, और इसके निमित्त से बिचारी माताको भी सुख नहीं मिला। इस अभागे के गर्भ में आते ही माता को अनेक प्रकार के शारीरिक और मानसिक असह्य दुःखों को भोगना पडा । अपने पति के लिये यह गर्भावस्था के पहिले जितनी प्राणों से भी अधिक प्रिय आदि रूप में थी, गर्भ रहने पर वह उतनी ही अपने पति के लिये अप्रिय और अनगमती बन गई। इसके पति की तो इसके ऊपर यहां तक उपेक्षावृत्ति हो गई कि इसका नाम लेना भी उसको नहीं गमता । हर तरह से पति द्वारा उपेक्षित हुई उसने, एक दिन जब कि वह कुटुम्ब की चिन्ता से अत्यंत व्यथित होने की वजह से मध्यरात्रि तक में भी निद्रा से वंचित हो रही थी, इस अपने पति की उपेक्षा का मूल कारण एकमात्र गर्भ ही निश्चित किया । उसने उस गर्भ को नष्टविनष्ट आदि करने के लिये अनेक गर्भविध्वंसक क्षार आदि ओषधियों का और अन्य उपायों का आश्रय लिया, परन्तु फिर भी वह नष्ट न हुआ और न गिरा, न गला और न मरा ही । जब उसका कोई उपाय और वश न चला तब उसने किसी तरह से बडी उपेक्षा और दुःखित चित्तवृत्ति से उसे वहन किया ।
તેમજ તેના નિમિત્તથી બિચારી તેની માતાને પણ સુખ મળ્યું ન હતું. એ અભાગી જીવ ગર્ભામાં આવતાં જ માતાને અનેક પ્રકારની શારીરિક અને માનસિક અસહ્ય પીડા-દુ:ખ વગેરે ભાગવવું પડયું. ગર્ભાવસ્થા પહેલાં પોતાના પતિને તે જે પ્રમાણે પ્રાણથી અધિક પ્રિય આદિ રૂપમાં હતી, તે ખાળક ગર્ભમાં આવ્યા પછી તે મૃગાદેવી પેાતાના પતિને તેટલી વહાલી ન રહી; પરન્તુ ઉલટી અપ્રિય અને અણગમતી ખની ગઇ. તેના ઉપર તેના પતિને એટલે સુધી અણુગમા અને ઉપેક્ષાવૃત્તિ થઈ ગઈ કે તેણે તેણીનું નામ લેવું પણ ગમતું નહિ, દરેક રીતે પતિદ્વારા ઉપેક્ષિત થયેલી તેને, એક દિવસ કુટુમ્બની ચિન્તાથી મહુજ દુ:ખિત થવાના કારણે અર્ધરાત્રિ સુધીમાં પણ નિદ્રા ન આવી, ત્યારે તેણે પાતાની તરફ પાતાના પતિની ઉપેક્ષાનું મૂળ કારણ એક માત્ર આ ગજ છે, એ પ્રમાણે નિશ્ચય કર્યાં. પછી તેણે તે ગર્ભના નાશ આદિ કરવા માટે અનેક પ્રકારના ગનાશ કરનારા ક્ષાર આદિ ઔષાના અને ઉપાયને આશ્રય લીધો, પરન્તુ તે ગર્ભનાશ પામ્યા નહિ તેમજ ગર્ભપાત પણ થયા નહિ, જ્યારે તેના કોઇ પણ ઉપાય ચાલ્યો નહિ ત્યારે તે વાતની ઉપેક્ષા કરીને બહુજ દુ:ખ પામીને તેણી ગર્ભને ધારણ કરવા લાગી.
શ્રી વિપાક સૂત્ર