SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ विपाकचन्द्रिका टीका श्रु. १, अ. १, मृगापुत्रविषये गौतमप्रश्नः ११५ रिता' किंवा समाचर्य = किं प्राणातिपातादि दुष्कर्म कृत्वेत्यर्थः, 'केसिं वा पुरापोराणाणं दुश्चिष्णाणं दुष्पडिक्कंताणं असुभाणं पावाणं कम्माणं पावगं कलवित्तिविसेसं पञ्चणुब्भवमाणे विहरइ' केषां वा पुरापुराणानां दुवीर्णानां दुष्प्रतिक्रान्तानाम् अशुभानां पापानां कृतानां कर्मणां पापकं फलवृत्तिविशेषं प्रत्यनुभवन् विहरति ॥ सू० १३ ॥ रहता था? ऐसा क्या इसने पूर्वभवमें कुपात्र को दान दिया, अथवा मद्य, मांस आदि अभक्ष्य का भक्षण किया, या प्राणातिपातादिक दुष्कर्मों का आचरण किया? अथवा 'केसिं वा पुरापोराणाणं दुचिण्णाणं दुप्पडिक्कंताणं असुभाणं पावाणं कम्माणं पावगं फलवित्तिविसेसं पचणुभवमाणे विहर' पूर्वभवों में उपार्जित, दुष्ट भाव से आचरित, अशुभ फलजनक, किये हुए किन पाप कर्मों के अशुभपरिणामरूप अवस्था का उपभोग कर रहा है ? भावार्थ - हे भगवन् ! आपसे आज्ञा प्राप्तकर मैं मृगाग्राम नगर के मध्यभाग से मृगादेवी के घर पहुँचा, ज्यों ही मृगादेवीने मुझे अपने महलमें आते हुए देखा त्यों ही वह विशेषरूपसे हर्षित और संतुष्ट हुई, और उसने सविनय वन्दन कर मेरे वहां पहुंचने का कारण पूछा, मेरे आगमन के कारण से परिचित हो वह मृगापुत्र के खाने-पीने आदि की समस्त विपुल सामग्री को एक काष्ठ की गाडी में भरकर उसे खेचती हुई मेरे आगेर चली, मैं उसके અથવા નગરમાં રહેતા હતા, એવું કયુ પાપ એણે પૂર્વભવમાં કર્યુ ? શુ કુપાત્રને દાન આપ્યુ, અથવા મદ્ય, માંસ આદિ અભક્ષ્યનું ભક્ષણ કર્યું, અથવા પ્રાણાતિપાતાર્દિક દુષ્ટ કર્માનું આચરણ કર્યું ? અથવા केसिं वा पुरा पोराणाणं दुचिष्णाणं दुप्पडिक्कंताणं असुभाणं पात्राणं कम्माणं पात्रगं फलवित्तिविसेसं पञ्चणुब्भवमाणे विहरइ ' पूर्वभवोमां उपानित, दुष्टलावथी मायरित, अशुभजन, रेखा भ्या પાપકમેાંની અશુભપરિણામરૂપ અવસ્થાને ઉપભોગ કરી રહ્યો છે? " ભાવા——હે ભગવન્ ! આપની આજ્ઞા મેળવીને હું મૃગાગ્રામ નગરના મધ્યભાગથી તે મૃગાદેવીને ઘેર પહોંચ્યા, જ્યાં મૃગાદેવીએ મને પોતાના મહેલમાં આવતા જોયા કે તે જ વખતે તે બહુજ હર્ષોં અને સંતોષ પામી, અને તેણે સવિનય વન્દન કરીને મારૂ અહિ આવવાનું કારણુ પૂછ્યું, મારા આવવાનું કારણ પુરૂં જાણીને તે મૃગાપુત્ર માટે ખાવા—પીવાની આદિ તમામ સામગ્રી પૂરી રીતે એક લાકડાની ગાડીમાં ભરીને તેને ખેંચતી થકી મારા ભાગળમાળ ચાલી, હું તેના પાછળ પાછળ ચાલ્યા, શ્રી વિપાક સૂત્ર
SR No.006339
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages809
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_vipakshrut
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy