SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ विपाकश्रुत्ते ॥ मूलम् ॥ गोयमाइ समणे भगवं महावीरे भगवं गोयमं एवं वयासी-एवं खलु गोयमा ! तेणं कालेणं तेणं समएणं इहेव पीछे२ चला, यहां से लेकर 'वह मृगापुत्र पीप और शोणित का आहार करता है। यहां तक का समस्त वृत्तान्त श्रीगौतमस्वामीने श्रीश्रमण भगवान महावीर के समक्ष सुस्पष्टरूप से कह सुनाया और साथमें मृगापुत्र की दयनीय परिस्थिति को देखकर जो उनके मनमें अनेक प्रकार के संकल्प-विकल्परूप मानसिक अध्यवसाय उठे थे वे भी सब कह दिये । पश्चात् फिर निवेदन किया कि-भगवन् ! यह तो कृपा कर कहिये कि यह मृगापुत्र जो इस प्रकार की नारकीय यातना भोग रहा है उसका क्या कारण है ? इसने कौन से ऐसे अशुभतम कर्मों का निकाचित बंध किया है जो इसे इस प्रकार की परिस्थिति का कारण हुआ है ?, यह पूर्वभवमें कौन था ?, क्या इसका नाम और क्या गोत्र था ?, किस ग्राम अथवा नगर का यह निवासी था ?, कौन से अकृत्यों से इसने इस प्रकार की अपनी हालत को बिगाडने वाले कर्मों का बंध किया था? तथा कौन से पुराने बहुत-कालके दुश्चीर्ण प्राणातिपातादिक से उपार्जित कर्मों का यह फल भोग रहा है ? ॥ सू० १३ ॥ અહીંથી લઈને જ્યાં સુધી “તે મૃગાપુત્ર પરૂ અને લેહીને આહાર કરે છે ત્યાં સુધીને તમામ વૃત્તાન્ત શ્રીગૌતમસ્વામીએ શ્રીશ્રમણ ભગવાન મહાવીરની પાસે સ્પષ્ટરૂપમાં કહી સંભળાવ્યું, અને તે સાથે મૃગાપુત્રની દયાજનક પરિસ્થિતિને જોઈને જે તેમના મનમાં અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પરૂપ માનસિક અધ્યવસાય ઉઠયા હતા તે પણ તમામ કા, પછી ફરીને નિવેદન કર્યું કે – હે ભગવન ! કૃપા કરીને એ તે કહે કે –આ મૃગાપુત્ર જે આ પ્રકારની નારકીય યાતના ભેગવી રહેલ છે, તેનું શું કારણ છે? તેણે એવા કયા અશુભતમ કર્મોને નિકાચિતબંધ કર્યો છે કે જે તેને આવા પ્રકારની પરિસ્થિતિ થવામાં કારણભૂત થયે છે ? તે પૂર્વભવમાં કોણ હતો , તેનું નામ અને ગેત્ર શું હતું? કયા ગામ અથવા નગરમાં તે રહેતે હતે?, કયા પ્રકારના અકૃત્યથી તેણે આ પ્રકારે હાલતને બગાડે તેવાં કર્મોને બંધ કર્યો હતો, તથા કયા પુરાણા ઘણાજ લાંબા સમયનાં દક્ષીણ પ્રાણાતિપાતાદિક વડે પ્રાપ્ત કરેલ उनु भा ३ लागवी या छे ?. (सू. १३)। શ્રી વિપાક સૂત્ર
SR No.006339
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages809
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_vipakshrut
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy