SearchBrowseAboutContactDonate
Page Preview
Page 828
Loading...
Download File
Download File
Page Text
________________ ७७० प्रश्रव्याकरणसूत्रे इसके अनुसार अपनी प्रत्येक प्रवृत्ति पर अंकुश रखते हैं उनके अशुभ अध्यवसाय रुक जाते हैं, नवीन कर्मों का उनको बंध नहीं होता है और संचित कर्मों की निर्जरा होती रहती है। पापों का स्रोत इसके प्रभाव से बंध हो जाता है । यह अपरिस्रावी आदि विशेषणांवाला है । त्रिकालवर्ती समस्त अरिहंत भगवंतोंने इसका पालन किया है । उन्हों के अनुसार भगवान् महावीर प्रभु ने भी इसका उन्हीं की मान्यतानुसार स्वरूपादि प्रदर्शन द्वारा कथन किया है । अपनी परिषदा में आये हुए समस्त जीवों को इसी प्रकार से इसका विवेचन किया है, अतः यह मंगलमय है इसे धारण कर प्रत्येक जीव को समस्त संज्ञी पंचेन्द्रिय पर्याप्त मनुष्यों को अपना जन्म सफल बना लेना चाहिये । इस प्रकार जंबू स्वामी को इस तृतीय संवर द्वार के विषय में सुधर्मास्वामी ने समझाया है | सू० ११ ॥ ॥ तृतीय संचरद्वार समाप्त ॥ પ્રવૃત્તિ પર અંકુશ મૂકે છે, તેમના અશુભ અધ્યવસાય અટકી જાય છે, તેમને નવાં કાંના બંધ બંધાતા નથી, અને સચિત્ત કર્મોની નિર્જરા થતી રહે છે. તેના પ્રભાવથી પાપાના સ્રોત અંધ પડી જાય છે તે અપરિસાવી આઢિ વિશેષણાથી યુક્ત છે. ત્રિકાલવી સમસ્ત અરિહતાએ તેનું પાલન કરેલ છે. તેમના પ્રમાણે જ ભગવાન મહાવીરે તેનું તેમની માન્યતા અનુસાર સ્વરૂપાદિ પ્રદર્શન દ્વારા કથન કર્યું છે. પોતાની પરિષદામાં આવેલ સમસ્ત જીવેશ સમીપ એ જ પ્રકારે તેનું વિવેચન કર્યુ છે, તેથી તે મોંગલમય છે. તેને ધારણ કરીને પ્રત્યેક જીવે–સમસ્ત પંચેન્દ્રિય પ્રર્યાપ્ત મનુષ્યાએ-પેાતાના જન્મ સફળ કરવા જોઇએ. આ પ્રમાણે સુધર્મા સ્વામીએ જબૃસ્વામીને આ ત્રીજા સ ́વરद्वार विषे समनव्यु छे. ॥ सू. ११ ॥ ॥ તૃતીય સંવરદ્વાર સમાપ્ત શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
SR No.006338
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1010
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_prashnavyakaran
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy