________________
-
-
-
प्रश्नव्याकरणसूत्रे है कि यह प्रश्नव्याकरणशास्त्र प्रवचनरूप प्रफुल्लित पुष्प के रस जैसा सार भूत है । इसमें आस्रव और संवर तत्त्वका सुन्दर निर्दोष विवेचन हुआ है। और यह विवेचन तीर्थकर परंपरा के अनुसार जैसा होता आया है वैसा ही हुआ है।
भावार्थ-टीकाकार ने “आस्रवंति-आगच्छंति, कर्मजलानि यैस्ते आस्रवाः, यद्वा-आस्रवणम् आस्रवः। संब्रियन्ते-प्रतिरुद्धयन्ते प्रविशत्कर्मजलानि यैस्ते संवराः, यहा संवरणं संवरः" इस प्रकार से आस्रव
और संवर की व्युप्तत्ति की है, उससे प्रथम व्युत्पत्ति के अनुसार कर्मबंध के कारणभूत प्राणातिपात आदि क्रियाओं को आस्रव कहा गया है कारण कि इन्हीं के द्वाराजीव नवीन२ कर्मों का बंध करता रहता है। दूसरी व्यप्तत्ति के अनुसार आने मात्र का नाम आस्रव कहा गया है सो यह, द्रव्य और भाव के भेद से दो प्रकार का कहा गया है । द्रव्यास्रव कर्मबंध का कारण नहीं है । कर्मबंध का कारण तो भावात्रव ही हैं, क्यों कि प्राणातिपात आदिरूप भावों से ही कर्मों का आगमन होता है। इसी तरह संवर के विषय में भी जानना चाहिये। संवर, आस्रव का निरोधक होता है। छिद्रों के द्वारा नौका में जल का आना यह आस्रव के स्थानापन्न है और उन छिद्रों को बंद कर देना यह संवरके स्थानापन्न है। અર્થ છે કે આ પ્રશ્નવ્યાકરણ શાસ્ત્ર પ્રવચનરૂપ વિકસિત પુષ્પના રસ જેવું સારભૂત છે. અને આ વિવેચન તીર્થંકર પરંપરા પ્રમાણે જે પ્રમાણે થતું આવ્યું છે. તે પ્રમાણે જ થયું છે.
ભાવાર્થ–ટીકાકારે આ રીતે આસવ અને સંવરની વ્યુત્પત્તિ કરી છે– “ आस्रवंति-आगच्छंति, कर्मजलानि यैस्ते आस्रवाः ” (ना द्वारा भण आवे छे ते मालो ४उपाय छे.) २424“ आस्रवणम् आस्रवः” (मायु सटले. मात्र) “संब्रियन्ते-प्रतिरुद्धयन्ते प्रविशत्कर्मजलानि यैस्ते संवराः"
43 प्रवेश पामतुं म छे ते स१२ छ) २१२वा "संवरणं संवरः" ( १२ अटो ) तेमाथी पडदी व्युत्पत्ति प्रमाणे भवन કારણરૂપ પ્રાણુતિપાત આદિ કિયાઓને આસ્રવ બતાવ્યાં છે. બીજી વ્યુત્પત્તિ પ્રમાણે આગમન માત્રનું નામ આસવ બતાવ્યું છે. તો તે દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારના કહેલ છે. દ્રવ્યાસવ કર્મબંધનું કારણ નથી. કર્મબંધનું કારણ તે ભાવાસવ જ છે, કારણકે પ્રાણાતિપાત આદિરૂપ ભાવથી જ કર્મનું આગમન થાય છે. એ જ પ્રમાણે સંવરને વિષે પણ સમજવું. સંવર આસવન નિરોધક (રોકનાર) હોય છે, છિદ્રો દ્વારા નૌકામાં જળનું પ્રવેશવું તે આઅવના સ્થાન સમાન છે અને તે છિદ્રોને બંધ કરી દેવા તે સંવરના સ્થાન
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર