SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ सुदर्शिनी टोकाअ० १०१ आलवसंधरलक्षणनिरूपणम् प्रविशत्कर्मजलानि आत्मसरसि यैस्ते संवराः कर्मनिरोधहेतुभूताः प्राणातिपात विरमणादयः। यद्वा-संवरण संवरः-स्थगनम् । अयमपि द्विविधः द्रव्यतो भावतश्च । तत्र द्रव्यतस्तथाविधचिकणमृत्तिकादिभिः सलिलोपरि तरत्तरण्यादेरनारतप्रविशन्त्रीराणां विवराणां पिधानम् । भावतः प्राणातिपातविरमणादिभिरात्मनि प्रविशत्कर्मणां निरोधः । असावपि प्राणातिपातविरमणादिरूपः पञ्चविधः। ते विनिश्चीयन्तेजल के भीतर पडी हुई नौका में छिद्रों द्वारा जो जल का आना होता है वह द्रव्यास्रव है। प्राणातिपात आदि अशुभ क्रियाओं द्वारा आत्मा में जो कर्मों को आना होता है वह भावास्रव है। तात्पर्य केवल इसका यह है कि संसार रूप सागर के अन्तर्गत इस आत्म रूप नाव में प्राणातिपात आदि छिद्रों द्वारा कर्मरूप जल का आगमन होता रहता है वह आस्रव है। कर्मागमन हेतुभूत यह प्राणातिपातरूप आस्रव पांच प्रकार का है। आत्मारूप सरोवर में प्रवेश होने से कर्मरूप जल जिन कियाओं से रुकता है उनका नाम संवर है । प्राणातिपात आदि रूप क्रियाओं से विरमण होना यही कर्मों के रोकने का उपाय भूत संवर है। अथवा रुकना इसका नाम संवर है, यह संवर भी द्रव्य और भाव की अपेक्षा दो प्रकार का है-चिकनी मृत्तिका आदि से जल के ऊपर तैरती हुई नौका आदि का छेदों के कि जिनसे निरन्तर उसमें जल आ रहा हो बंद कर देना यह द्रव्य की अपेक्षा संवर है, तथा प्राणातिपातविरमण आदि उपायों से आत्मा में प्रविष्ट होते हुए कर्मों का रोक देना यह भाव की अपेक्षा संवर है। यह संवर भी प्राणातिपात आदिकों के विरमण બતાવ્યું છે. પાણીમાં પડેલી નૌકામાં છિદ્રો દ્વારા જે જળનું આગમન થાય છે તે દ્રવ્યાસવ છે. પ્રાણાતિપાત આદિ અશુભ ક્રિયાઓ દ્વારા આત્મામાં જે કર્મોન આગમન થાય છે તે ભાવાસ્ટિવ છે. તેનું તાત્પર્ય એટલું જ છે કે સંસારરૂપી સાગરની અંદર આ આત્મારૂપી નાવમાં પ્રાણાતિપાત આદિ છિદ્રો દ્વારા કમરૂપી જળનું જે આગમન થયા કરે છે તેને આસ્રવ કહે છે કર્માગમનના કારણરૂપ તે પ્રાણાતિપાત આદિ પાંચ પ્રકારના આસ્રવ છે. કર્મરૂપ જળ જે ક્રિયાઓથી આત્મારૂપ સરોવરમાં પ્રવેશ પામતું અટકે છે તે ક્રિયાઓને સંવર કહે છે પ્રાણાતિપાત આદિ કિયાઓનું વિરમણ થવું એ જ કર્મોને રોકવાના ઉપાયભૂત સંવર છે, અથવા સંવર એટલે શેકવું. તે સંવર પણ દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ બે પ્રકારનો છે. પાણીમાં તરતી નૌકાના જે છિદ્રોમાંથી પાણી પ્રવેશ કરતું હોય તે છિદ્રોને ચીકણી માટિ આદિથી બંધ કરી દેવા તે દ્રવ્યની અપેક્ષાએ સંવર છે, તથા પ્રાણાતિપાત વિરમણ આદિ ઉપાયથી આત્મામાં પ્રવેશ કરતાં કર્મોને રોકી લેવાં તે ભાવની અપેક્ષાએ સંવર છે. તે સંવર પણ પ્રાણાતિપાત શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
SR No.006338
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1010
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_prashnavyakaran
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy