SearchBrowseAboutContactDonate
Page Preview
Page 720
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ प्रश्रव्याकरणसूत्रे शतम्, बिन्दुत्रयस्थापनेन सहस्रं भवति || ३ || इति स्थापनासत्यम् ।। नामसत्यम् यथा - कुलमबर्द्धयन्नपि कुलवर्द्धन इत्यादि ॥ ४ ॥ रूपसत्यम् - यथा - साधुरूपधारणेन साधुरिति ।। ५ ।। प्रतीत्यसत्यम् - यथा मध्यमां प्रतीत्य = माश्रित्य अनामिका ह्रस्वा, कनिष्ठिकामाश्रित्य तु दीर्घा । इति प्रतीत्यसत्यम् || ६ || व्यवहार सत्य २ । भिन्न वस्तु में भिन्न वस्तुके आरोप करनेवाले वचनको स्थापना सत्य कहते हैं, जैसे एक के आगे दो बिन्दुओं की स्थापना करके उसे १०० कहना, तथा बिन्दुत्रय की स्थापना करके उसे एक हजार कहना३ । दूसरी कोई अपेक्षा न रखकर केवल व्यवहार के लिये किसी का संज्ञाकर्म करना इसका नाम नाम सत्य है - जैसे किसी लडके को कुलवर्धन रखलेना । कुल वर्धन का तात्पर्य होता है - कुल को बढाने वाला, परन्तु व्यवहार चलाने के लिये जो संज्ञाकम किया जाता है- -नाम रखा जाता है-उसमें इसकी अपेक्षा सापेक्ष नहीं हुआ करती है, इसी का नाम नामसस्य है ४ । पुद्गल के रूपादिक अनेक गुणों में से रूप की प्रधानता को लेकर जो वचन कहा जाता है उसे रूप सत्य कहते हैं- जैसे केशों को काला कहना, अथवा रूप स्वरूप धारण की मुख्यता को लेकर जो वचन कहा जाता है वह भी रूपसत्य है - जैसे- साधु के स्वरूप को धारण करने वाले व्यक्ति को साधु कहना ५ । किसी विवक्षित पदार्थ की अपेक्षा से दूसरे पदार्थ के स्वरूप का कथन करना इसे प्रतीत्यसत्य या आपेक्षिकसत्य પંકજ માનવું તે સંમત સત્ય છે. (૩) ભિન્ન વસ્તુમાં ભિન્ન વસ્તુને આરોપ કરનાર વચનને સ્થાપના સત્ય કહે છે. જેમકે એકની સામે એ બિન્દુઓની સ્થા પના કરીને તેને સે (૧૦૦) કહેવા તથા ત્રણ બિન્દુઓની સ્થાપના કરીને હજાર (૧૦૦૦) કહેવાં. (૪) પીજી કાઇ પણ અપેક્ષા રાખ્યા વિના ફક્ત વ્યવહારને માટે જ કોઇને કોઇ સ'જ્ઞા આપવી તેને નામ સત્ય કહે છે. જેમકે કુળને વધારે નહીં છતાં પણ કોઇનું નામ કુળવર્ધન રાખવું. કુળવર્ધનના અથ થાય છે કુળને વધારનાર, પણ વ્યવહાર ચલાવવાને માટે જે નામ રાખવામાં આવે છે તેમાં કોઇ અપેક્ષા સાપેક્ષ થતી નથી, તેનુંજ નામ નામસત્ય છે. ( ૫ ) પુદ્ગલનાં રૂપાદિક અનેક ગુણેામાંથી રૂપની પ્રધાનતાને લીધે જે વચન કહેવાય તેને રૂપસત્ય કહે છે, જેમકે વાળને કાળાં કહેવાં, અથવા રૂપ-વરૂપ ધારણની મુખ્યતાને લઈને જે વચન કહેવામાં આવે છે તે પણ રૂપસત્ય છે. જેમ કે સાધુનાં સ્વરૂપને ધારણ કરનાર વ્યક્તિને સાધુ કહેવાં તે રૂપસત્ય છે. (૬) કોઈ વિવક્ષિત પદાની અપેક્ષાએ બીજા પદાર્થીના સ્વરૂપનું કથન કરવું તેને પ્રતીત્ય સત્ય અથવા આપેક્ષિક સત્ય કહે છે, જેમ કે વચલી આંગળીના કરતાં શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
SR No.006338
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1010
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_prashnavyakaran
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy