________________
श्री अनुत्तरोपपातिकसूत्रे यद्वा भाजनविशेष इव कटिः कटिकटाहः, तेन लक्षितो भवति । तस्य कटिप्रदेशः मांसशोणितोपक्षयादस्थामुन्नततया च पाश्वभागे विकृतः कटाहवत्संजात इत्यर्थः। तथा पृष्ठमनुश्रितेन उदरभाजनेन लक्षितो भवति । तस्योदरं मांसशोणितक्षयात्पृष्ठभागावस्थितास्थिसंलग्नयकृत्प्लीहान्त्रादीनामप्यतिशुष्कतया पृष्ठमाश्रित्य मध्यभागे कृशत्वाद् गम्भीरपात्रमिव संजातमित्यर्थः, अग्रतश्चममात्रातपृष्ठभागावशेषमुदरं बभूवेति भावः ।
धन्यकुमार अनगार के पांव से लेकर समस्त अङ्गोपाङ्गी का पृथक् पृथक् वर्णन भिन्न २ उपमाओ के साथ ऊपर किया गया है। अब यहाँ एक ही सूत्र में समस्त अङ्गो का वर्णन किया जाता है'धण्णे णं' इत्यादि ।।
धन्यकुमार अनगार के पाव, जङ्घा (पिण्डी), तथा साथल, ये तीनों, अत्यन्त तीव्र तप के कारण मांस एवं रक्त के सुख जाने से शुष्क, रूक्ष तथा क्षुधासे अत्यन्त निर्बल एवं शिथिल हो गये थे । उनका कटिप्रदेश, कछुए की पीठ के समान अथवा कटाह(कढाई) के समान मांस रक्त के अभावसे हडिया के ऊँचेपनसे अत्यन्त विकृत हो गया था। उनका पेट, मांस एवं शोणित के अभाव से तथा यकृत (लीवर) प्लीहा (तिल्ली) आंते आदि के अत्यन्त सूख जाने से पीठ की हड्डियों के साथ चिपक गया था, और मध्य में कृश हो जाने से ऊंडे पात्र के समान हो गया था, अर्थात् केवल पीठसे चिपका हुआ पेट का चमडा-मात्र ही रह गया था।
ધન્યકુમાર અણગારના પગથી લઈને બધાં અંગઉપાંગનું જુદું જુદું વર્ણન જુદી જુદી ઉપમાઓથી ઉપર કરવામાં આવ્યું છે. હવે અહીં એકજ સૂત્રમાં બધાં भागानु न ४२वामां आवे छे.- 'धण्णे णं' त्याह
અત્યન્ત તીવ્ર તપને કારણે ધન્યકુમાર અણગાર નાં પગ જંઘા (પિન્દી) અને સાથલ. એ ત્રણે માંસ અને રક્તનાં અભાવે શુષ્ક, રૂક્ષ તથા સુધાથી અત્યન્ત નિર્બલ અને શિથિલ થઈ ગયા હતા. તેમને કટિ (કેડ) પ્રદેશ કાચબાની પીઠ માફક અથવા કઢાઈ માફક માંસ, રક્તના અભાવે હાડકા ઉંચા થઈ જવાથી ઘણેજ વિકૃત દેખાતું હતું. તેમનું પેટ, માંસ અને રક્તના અભાવે તથા યકૃત (લીવર) લીહા (બરોળ), આંતરડા આદિ સુકાઈ જાવાથી વાંસાનાં હાડકા સાથે ચૂંટી ગયેલ હતું તેમજ પેટ મધ્યમાં કૃશ થઈ જાવાથી ઉંડા પાત્રની માફક થઈ ગયું હતું. અર્થાત પીઠથી ચૂંટેલું પેટનું ચામડું માવજ રહી ગયું હતું.
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર