________________
४४
श्री अनुत्तरोपपातिकदशाङ्गसूत्रे श्रेणिको राजा। धारिणी देवी । तया स्वप्ने सिंहो दृष्टः। यथा जाले जालिकुमारस्य तथा जन्म, बालभावः, कला-कलाग्रहणं च विज्ञेयम् । नवरं विशेषःदीर्घसेन इति नाममात्रतो भेद इत्यर्थः। सा चैत्र वक्तव्यता यथा जालेयांवदन्तं करिष्यति-जालिकुमारवद् भगवत्समीपगमनप्रव्रज्याग्रहणादि सर्व यावत् सर्वदुःखानामन्तं करिष्यति ।
____ एवं त्रयोदशानामपि, दीर्घसेनादिकुमाराणां राजगृहं नगरं, श्रेणिकः पिता, धारिणी माता, षोडश वर्षाणि श्रामण्यपर्यायोऽभवत् ।
आनुपूर्त्या अनुक्रमेण द्वौ-दीर्घसेन-महासेनौ विजये-विजयाख्येऽनुत्तरमें राजगृह नामक नगर, गुणशिलक चैत्य, श्रेणिक राजा, धारिणी देवी, उसने स्वप्नमें एकबार सिंह देखा, जिसके फलस्वरूप एक पुत्ररत्न उत्पन्न हुआ । जालिकुमार के समान ही इसका भी जन्म महोत्सव, बालक्रीडा, शिक्षण आदि जानना चाहिए। यहा विशेष यह समझें कि इनका नाम दीर्घसेन है। शेष-भगवान् के समीप दीक्षा ग्रहण करना, मासिक संलेखना से कालकर विजय विमान में उत्पन्न होना, महाविदेह क्षेत्र में जन्म लेना, तथा वहाँ समस्त दुःखो का नाश कर निर्वाणपद प्राप्त करना आदि इसकी भी वही समस्त वक्तव्यता है जो जालिकुमार की है।
इस प्रकार दीर्घसेन आदि तेरह ही राजकुमारों का राजगृह नगर, श्रेणिक पिता, धारिणी माता तथा दीक्षा पर्याय सोलह २ वर्षकी थी।
इनमें अनुक्रम से दीर्घसेन और महासेन; ये दो विजयमें, નગર, ગુણશિલક ચેત્ય શ્રેણિક રાજા, ધારિણી દેવી, તેણે સ્વપ્નમાં એકવાર સિંહ દેખે, જેના ફળસ્વરૂપ એક પુત્રરત્ન ઉત્પન્ન થયે. જાલિકુમારની માફક જ તેને પણ જન્મ-મહોત્સવ, બાલકીડા, શિક્ષણ આદિ જાણવું જોઈએ. અહિં વિશેષમાં આટલું સમજવું કે એમનું નામ દીઘસેન છે. શેષ ભગવાનની પાસે દીક્ષા ગ્રહણ કરવી, માસિક સંલેખનાથી કાળ કરી વિજય વિમાનમાં ઉત્પન્ન થવું, મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લે, તથા ત્યાં સમસ્ત દુ:ખને નાશ કરી નિર્વાણપદ પ્રાપ્ત કરવું, આદિ તેનું પણ સમસ્ત વક્તવ્ય જાલિકુમારની માફક જ છે.
એજ પ્રમાણે દીઘસેન આદિ તેરેય (૧૩) રાજકુમારનું રાજગૃહનગર શ્રેણિક પિતા, ધારિણી માતા, તથા દીક્ષા પર્યાય મેળસેળ વર્ષની હતી.
એમાં અનુક્રમથી દીર્ધસેન અને મહાસેન એ બે વિજયમાં, લઇદન્ત અને
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર